Tag: Government Offices
વડોદરા RTO ખાતે વિવિધ સેવાઓનો પ્રારંભ આવતી કાલથી થશે
વડોદરા,
વડોદરા શહેર - જિલ્લાના ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા ઇચ્છતા અરજદારો તેમજ મોટર વાહન સબંધિત વિવિધ સેવાઓ ઇચ્છતી મોટરીંગ પબ્લીકને માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ( RTO ) વડોદરા દ્વારા તા.04/06/2020 ના રોજથી વિવિધ કામગીરી શરૂ કરવામાં આવશે. આર.ટી.ઓ.સબંધિત કામગીરી માટેની વેબસાઇટ www.parivahan.gov.in પર મુલાકાત લઇ પોતાને સબંધિત કામગીરીની ઓનલાઇન એપ...