Tuesday, August 5, 2025

Tag: government

RUPALA MODI

કોંગ્રેસને પંચાયતોમાં જોરથી ધક્કો મારી પાડી દેવી છે, લોકસભામાં બે વખત...

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021 ભારતીય જનતા પક્ષ ગુજરાતમાંથી વિરોધ પક્ષને નેસ્ત નાબૂદ કરીને વિરોધ ન થાય અને ભાજપના નેતાઓ મનમાન્યો ભ્રષ્ટાચાર કરી શકે એવો પ્લાન બનાવી રહ્યાં છે. 6 મહાનગરોમાં કોંગ્રેસને ખતમ કર્યા બાદ હવે પંચાયતોમાં કોંગ્રેસની એક પણ બેઠક ન આવે એવું ઈચ્છી રહ્યાં છે. પણ કોંગ્રેસના નેતાઓ મશીનથી નહીં પણ કાગળથી મતદાન કરવાનું ગુજરાત અને દેશ વ...
cr patil

પાટીલનો વલોપાત – AAP સામે રસ્તો કાઢીશુ, અમદાવાદમાં ધાર્યું પરિણા...

Patil's rebuke - will lead the way against AAP, Ahmedabad BJP leader's finger અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2021 રાજ્યમાં 6 નગરપાલિકામાં ભાજપની સામે એક પડકાર પણ ઉભો થયો છે અને આ પડકાર આમ આદમી પાર્ટી છે. સુરતમાં લોકોએ વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં સ્થાન આપ્યું છે. તેથી ભાજપના પ્રમુખ ધમકીની ભાષા ઉપર ઉતરી આવ્યા છે. અમદાવાદમાં ખાન...
DHARMIK MALAVIA

પતાવી દઈશુ – સુરતમાં આપને જીતાડી PAAS નેતાએ કહ્યું- અભિમાન કરનાર...

Patidar Reserve Movement Committee said on AAP's victory in Surat - our  society has strength ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021 સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીએ પાટીદારોના ટેકાથી જબરદસ્ત પ્રદર્શન કરીને સૌને ચૌંકાવી દીધા છે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટીએ 120માંથી 27 બેઠક હાંસલ કરી છે. આપને પાટીદાર અનામત આંદોલ...
amit shah

કોંગ્રેસ, ભાજપ મળેલા છે, અમે 15 દિવસમાં જીત મેળવી – AIMIM અસાદુદ...

Congress, BJP have met, we have won in 15 days - AIMIM Asaduddin Owaisi ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021 અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં AIMIMની એન્ટ્રી થઈ ગઈ છે. અમદાવાદમાં AIMIMએ 7 બેઠક પર જીત મેળવી છે. ત્યારે અમદાવાદમાથી AIMIMની રાજનીતિની ગુજરાતમાં શરૂઆત થઇ ગઈ છે. ત્યારે AIMIMની જીતને લઇને અસાદુદ્દીન ઔવેસીએ નિવેદન આપ્યું હતું. AIMIMના પ્રમુ...
bjp

ભાજપનું ઘમંડ – ગુજરાતમાં હવે AAP ક્યાય ચૂંટાવાની નથી – રૂપ...

BJP's arrogance - AAP will not elect in Gujarat now - Rupani 25 ફેબ્રુઆરી 2021 સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન મેળવીને આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી છે. ભાજપને પણ વિશ્વાસ નહોતો કે, કોંગ્રેસને પછાડીને આમ આદમી પાર્ટી સુરતમાં 27 બેઠકો પર આવશે. સુરત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું હોમ ટાઉન છે અને ત્યાં જ આમ આદમી પાર્ટીએ ...
BHARAT SOLANKI

કોંગ્રેસની કારમી હાર માટે આ ડઝન નેતા જવાબદાર, સેનાપતિ ભરત સોલંકી છે, 1...

Dozens of leaders responsible for Congress's crushing defeat, leader is Bharat Solanki, read 17 reports દિલીપ પટેલ ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2021 ગુજરાતની 6 મહાનગર પાલિકામાં કોંગ્રેસના કારમાં પરાજય પાછળ કોણ જવાબદાર છે તે અંગે પક્ષના નેતા સારી રીતે જાણે છે. છતાં તેમની પાસે કોઈ ઉપાય નથી. કોંગ્રેસની મજબૂરી તેમાં દેખાય છે. પ્રજા પરિવર્તન કરવા માં...
PATIL

ભાજપની જીતનો જસ ખાટવા પાટીલ અને રૂપાણી વચ્ચે કાતિલ હરિફાઈ

The deadly rivalry between Patil and Rupani to win Gujarat BJP દિલીપ પટેલ ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2021 ભાજપમાં હવે જીતનો જશ ખાટવા માટે હરિફાઈ શરૂ થઈ છે. ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વચ્ચે કાતિલ હરિફાઈ થઈ રહી છે કે, તેમના કારણે જીત થઈ છે. ચૂંટણીમાં ભાજપનો જનાધાર વધ્યો છે. ભાજપની જીતની સભા મળી ત્યારે ...
PATIL 15 AUGUST2

અડધું સુરત શહેર ભાજપ વિરોધી અને પોણું શહેર પાટીલ વિરોધી, મૂળ સુરતીઓનો ...

દિલીપ પટેલ ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2021 93 બેઠકો પાટીલ લઈ આવ્યા છે. તેની સામે ભાજપની મતોની ટકાવારી ઘટી છે. સુરતમાં ભાજપને માત્ર 49.98 ટકા મતો મળ્યા છે. અડધું સુરત ભાજપનું વિરોધી છે અને પોણું સુરત પાટીલનું વિરોધી છે. જે મત મળ્યા છે તે જૂના સુરત શહેરના મળ્યા છે. નવું આખું સુરત ભાજપ અને પાટીલનું વિરોધી સાબિત થયું છે. આમ આદમી પક્ષ સુરતમાં 27 બે...
gopal

આમ આદમી પક્ષનો ગુજરાતના આર્થિક પાટનગર સુરતથી ધમાકેદાર પ્રવેશ

સુરત, 23 ફેબ્રુઆરી 2021 સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન આમ આદમી પાર્ટીને મળ્યું છે. તેની સાથે આમ આદમી પક્ષે ગુજરાતમાં પહેલી વખત પ્રવેશ કર્યો છે. હવે વિધાનસભાની ચૂંટણીંમાં આમ આદમી પક્ષ ભાજપ સામે પડકાર ઊભો કરીને કોંગ્રેસનો સફાયો કરી શકે એવી તાકાત સુરતથી મેળવી છે. વોર્ડ નંબર 17માં પુણા પૂર્વમાં AAPની ભવ્ય લિડથી જીત થઇ છે. પુણા પૂર્વમાં આમ આ...
mohan

મોહન ડેલકરના મોતનું રહસ્ય આ વિડિયોમાં છે, દિલ્હી ભાજપના કારણે આત્મહત્ય...

The secret of Mohan Delkar's death is in this video, he was disturbed by the instructions of Delhi ઉત્તર ગુજરાતના એક ઘમંડી નેતાના કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે તેમના આ વિડિયોમાં સ્પષ્ટ થાય છે. ડેલકરે પોતે વિડિયો બનાવીને જાહેર કર્યો તેમાં ભાજપના દિલ્હીના નેતાઓને જવાબદાર ગણાવે છે https://youtu.be/7Ja9NNNzuHg ...

ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ પર ઇવીએમમા ચેડાના આક્ષેપ સાથે...

Uproar at Gujarat College and LD Engineering College with allegations of tampering with EVMs ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021 મોડી રાત્રે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોટી સંખ્યામાં કોલેજ ઉપર પહોંચી ઈવીએમ સાથે ચેડાં થતાં હોવાનો વિરોધ કર્યો હતો. પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની આજે મતગણતર...

6 શહેરોમાં 60 સ્થળે મતગણતરી શરૂ થઈ ગઈ

Vote Counting started at 60 places in 6 cities of Gujarat ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021 સવારે નવ વાગ્યાથી ગુજરાતના છ મહાનાગરની મ્યુનિસિપલ કૉર્પોરેશન માટેની મતગણતરી 60 જગ્યાએ શરૂ થઈ ગઈ છે. https://twitter.com/ANI/status/1364048615484706821 ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં કુલ 15 સ્થળોએ 60 હૉલમાં 664 ટૅબલ ઉપર, 3500 કર...

6 મહાનગરોના 2300 કોર્પોરેટરો માટે મતગણતરી શરૂ

Counting begins for 2300 corporators from 6 metros of Gujarat ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021 રવિવારે 21 ફેબ્રુઆરી 2021ના રોજ ગુજરાતની છ મહાનગરપાલિકા, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગરની 575 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેની મતગણતરી 23 ફેબ્રુઆરી 2021એ સવારે 9 વાગ્યાથી હાથ ધરાઈ છે. 6 મહાનગરોના 2300 કોર્પોરેટરો માટે મતગણતરી શરૂ થઈ છે....

કોરોનાને કારણે ચૂંટણીપંચે મતગણતરી કામગીરી બદની નાંખી

ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021 ગુજરાતના ચૂંટણીપંચે સ્ટાન્ડર્ડ પ્રૉટોકૉલ જાહેર કર્યાં છે. મતદાનમથકમાં પ્રવેશનાર દરેક વ્યક્તિનું થર્મલગનથી તાપમાન માપવામા આવ્યા હતા. દરેક વ્યક્તિએ મતગણતરીના દરેક તબક્કે માસ્ક પહેરવાની વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. મોં અને હાથ ધોવા વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે સાબુ તથા હૅન્ડ-સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવા આવી છે. અમદા...
rambhai maruti

પોરબંદરના ગેંગસ્ટરના વિશ્વાસુ પીએ રહેલા બનશે ભાજપના સાંસદ

Porbandar's gangster's trusted PA will become BJP MP ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2021 પોરબંદમાં ગેંગવોરના મુખ્ય સુત્રધાર સરમણ મુંજાના ચૂસ્ત કાર્યકર રામભાઈ મોકરીયા હવે સંસદ સભ્ય બનશે. ભાજપે મહિલા ડોન સંતોકબેનના અંગત મદદનીશ રામભાઈને ટિકિટ આપી છે. એક સમયે ફોટો કોપીની દુકાન શરૂ કરીને ભારતની પોસ્ટ ઓફિસ સામે દેશની પ્રથમ ખાનગી પોસ્ટ ઓફિસ શરૂ કરનારને ભાગી...