Tag: government
વ્યાપાર સમાચાર હેડલાઈન ટૂંકમાં
29 જૂન 2021
મોદી સરકારની નવી લોન ગેરંટી દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટા પર નહી લાવી શકે
NIFTY જુલાઈમાં 16000 ના સ્તરને સ્પર્શી શકે છે,જાણો શું છે નિષ્ણાંતોનું અનુમાન
Financial Management : નોકરી છૂટ્યા બાદ આ પ્રકારની નાણાકીય ગોઠવણીઓ કરવાથી થશે ફાયદો
Mehul Choksi ને મુંબઈ હાઇકોર્ટે આપી રાહત, હજુ આર્થિક ભાગેડુ જાહેર નહિ કરી શકાય
CLOSING BELL : સ...
મોદી સરકારની સાયબર દાદાગીરી
29 જૂન 2021
કેમ લોક કર્યું રવિશંકર પ્રસાદ અને થરૂરનું એકાઉન્ટ? સમિતિએ Twitter પાસે બે દિવસમાં માંગ્યો જવાબ , શશિ થરૂરના એકાઉન્ટને બ્લોક કરવા મુદ્દે સમિતિએ ટ્વિટર પાસે માંગ્યો જવાબ
Twitter પર હવે દિલ્હી પોલીસે દાખલ કર્યો કેસ, પોસ્કો અને IT એક્ટ હેઠળ FIR
ફેસબુકના અધિકારીઓ સંસદની સ્થાયી સમિતિ સમક્ષ હાજર થયા
ટ્વિટર ઈન્ડિયાના MD ની મુશ્કેલીઓ...
રાજકારણના સમાચારો ટૂંકમાં
29 જૂન 2021
સમાચાર શતકઃ આંદોલનકારી પ્રવિણ રામ જોડાયા આમ આદમી પાર્ટીમાં, ગોપાલ ઈટાલિયાએ કર્યું સ્વાગત
Rahul Gandhi એ પંજાબમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે નવજોતસિંહ સિદ્ધુને મળવાનો કર્યો ઇનકાર આંદોલનકારી પ્રવીણ રામ AAPમાં જોડાયા, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સાથે કરી હતી મુલાકાત
પંજાબમાં કેજરીવાલનો વાયદો- AAPની સરકાર બની તો 300 યૂનિટ વીજળી ફ્રી, જૂના તમામ...
કોરોનાના તમામ સમાચાર
કોરોનાના તમામ સમાચાર
29 જૂન 2021
ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ત્રીજો કેસ જામનગરનો દર્દી સંક્રમિત
નવા 93 કેસ, 40 ટકા ગુજરાતીઓને રસીનો ડોઝ અપાયો
ગુજરાતમાં સતત બીજા દિવસે 100ની અંદર કોરોનાના નવા કેસ, 2ના મોત
કોરોના વાયરસની બીજી ખતરનાક આડઅસર, મળમાર્ગ દ્વારા રક્તસ્ત્રાવના પાંચ કેસ, એકનું મોત
રસીકરણ કેન્દ્...
કપાસીયા ખોળ પશુ માટે મોતનો કોળિયો બની ગયો
ગાંધીનગર, 26 જૂન 2021
એક લિટર દૂધ આપતાં પશુને 300 ગ્રામ ખાણ દાણ આપવામાં આવે છે. જેમાં કપાસીયા ખોળ સૌથી વધું હોય છે. કપાસીયામાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ 10 વર્ષથી ખેડૂતો કરી રહ્યાં છે. છતાં સરકાર કંઈ કરવા માંગતી નથી. આ અઠવાડિયે ભેળસેળયુકત કપાસિયા ખોળના કોથળા સાથે ખેડૂતોએ દેખાવો કર્યા હતા. પશુ આહારનો ભાવ વધતાં તેમાં 90 ટકા સુધી બીજા અખાદ્યય પદાર્...
ભાત અને રોટલીમાં પોષક તત્વો ઘટતા જાય છે
ગાંધીનગર, 25 જૂન 2021
શરીરમાં ઝીંક અને આયર્ન જેવા પોષક તત્ત્વોની ઊણપને પહોંચી વળવા માટે સારો ખોરાક લેવાની તબિબો સલાહ તો આપે છે. પણ ચોખા અને રોટલી હવે પહેલાની જેમ પોષક નથી.
ભાત અને રોટમાં પોષક તત્વો ઓછા થઈ રહ્યા છે. ઘઉં અને ચોખા ગુજરાતમાં સૌથી વધું ખાવામાં આવે છે. ઝીંક અને આયર્નમાં 17થી 30 ટકા ઘટાડો થતાં આરોગ્ય સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
50 ...
વાવણીમાં બિયાણને પટ ચઢાવી અંકૂરિત કરવા માટે બિજામૃત્તનો ઉપયોગ
ગાંધીનગર, 23 જૂન 2021
ગુજરાતમાં સારા વરસાદથી ખેડૂતો ભીમ અગિયારસથી વાવણી શરૂં કરી છે. 58 લાખ ખેડૂતોમાંથી મોટાભાગના ખેડૂતો 95 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરતાં પહેલાં બિજામૃત્તનો ભરપુર ઉપયોગ કરતાં જોવા મળે છે. જેનાથી જંતુનાશક દવા, ખાતરનો ઉપયોગ ઓછો થાય છે અને ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે.
આ વખતે મોંઘા કેમીકલ વાળા બીજ પટનો ઉપયોગ કરવાના બદલે 0 ખર...
કેન્દ્ર સરકાર આપે છે એટલી સબસિડી ઈ વાહનમાં ગુજરાત સરકાર આપશે
ગાંધીનગર, 22 જૂન 2021
ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે વાહનના કિલોવોટ દિઠ રૂ.10 હજારની સબસિડી આપશે. જે દેશમાં સૌથી વધું બે ગણી છે. અન્ય રાજ્યો આવી સબસીડી પ્રતિ કિલોવોટ રૂ.5 હજાર આપે છે.
પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂપિયા 100નું થઈ જતાં આ નીતિ લાવવી પડી છે.
સારી બાઈક અત્યારે બજારમાં આવે છે તેમાં રિવોલ્ટ બાઈક 1.5થી 3 કિલો વોટની મોટર આવે છે.
એથર ક...
ગુજરાતમાં બેકારી વધી પણ સરવે ભ્રમ ઊભો કરે છે
વધતી મોંઘવારીમાં બેકારીનો 2021માં બમણો માર
દિલ્હીમાં દર બીજી વ્યક્તિ બેકાર, ગુજરાતમાં માત્ર 2.3 ટકા બેકારી છે. રાજધાની દિલ્હીમાં બેકારીની ટકાવારી 45 ટકા સુધી પહોંચી, હરિયાણામાં બેરોજગારી દર 29.1 ટકા અને તામિલનાડુમાં 28 ટકા. અહેવાલ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા જાહેર કરાયો છે.
પણ ગુજરાતની વિગતો જાહેર કરી છે તે શંકાસ્પદ છે.
201...
ભારતમાં ઘૂસેલા ચીનના જાસૂસ, 1300 ભારતીય સીમકાર્ડ ચીન મોકલ્યા
પકડાયેલા ચીનના નાગરિક પાસેના લેપટોપ અને આઈફોનની તપાસ કરતા ચુકયો હોવાની માહિતી મળી
કોલકાતા
પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ બોર્ડર ગેરકાયદેસર રીતે ક્રોસ કરીને ભારતમાં પ્રવેશતા પકડાયેલા ચીનના નાગરિક હાન જૂનવેના બચાવમાં ચીનની સરકાર ઉતરી છે.
ચીનના નાગરિક સામેના આરોપો અંગે ચીનનુ કહેવુ છે કે, તે જાસૂસ નથી અને તેની સાથે ભારતે આંતરાષ્ટ્રિય સ્તરે થયેલી વિએના સ...
વિશ્વની મહાકાય સેમસંગ કંપની ગુજરાત ન આવી, ઉત્તર પ્રદેશ જતી રહી, રૂપાણી...
નવી દિલ્હી, 21 જૂન 2021
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ ભારતમાં પોતાનો ત્રીજો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ 2015માં ગુજરાતમાં સ્થાપવાનું વિચારતું હતું. ભારતની સૌથી મોટી મલ્ટિનેશનલમાંની કંપની, સ્માર્ટફોન સહિત ઇલેક્ટ્રોનિક સામાન બનાવવા માટેના નવા પ્લાન્ટ માટે ઉત્તર પ્રદેશ, તમિળનાડુ અને ગુજરાતમાં જમીન મેળવવા માટે કામ શરૂં કર્યું હતું. પણ કંપની ગુજરાતમાં ન આવી અને ઉત...
બે કંપનીની રસી લેવી તે વધું અસર કરે છે, ડબલ્યુએચઓ વૈજ્ઞાનિક સૌમ્યા
બ્રિટન, સ્પેન અને જર્મનીના ડેટા મુજબ દર્દીઓ બે જુદી જુદી રસી લીધા પછી વધારે આડઅસરનો અનુભવ કરી રહ્યાની પણ ચેતવણી
સ્ટોકહોમ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ બે જુદી જુદી કોરોના રસી લેવા અંગે સારા સમાચાર આપ્યા છે. ડબ્લ્યુએચઓનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું છે કે, બે જુદી જુદી કંપનીઓની રસી લેતા તે કોરોના વેરિયન્ટ સામે અસરકારક રીતે ક...
સંપૂર્ણ વિગતો – રાજસ્થાનમાં ભાજપમાં આંતરકલહ, ગુજરાતમાં રૂપાણી-પા...
વસુંધરા રાજેના સમર્થક એવા એક ડઝન પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્યો મેદાનમાં કૂદી પડ્યા
નવી દિલ્હી
રાજસ્થાન કોંગ્રેસમાં ક્લેષ વચ્ચે હવે ભાજપની લડાઈ પણ ખુલીને સામે આવી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે મૌન સેવી રહ્યા છે પરંતુ તેમના સમર્થકો ખુલીને મેદાનમાં ઉતરી આવ્યા છે. સમર્થકોનું એવું કહેવું છે કે, વસુંધરા જ ભાજપ છે અને ભાજપ જ વસુંધરા છે. આવું જ...
સિંહોમાં કોરોના વાયરસ ચોથી વખત દેખાયો, ગીરના સિંહોનું શું થશે
તામિલનાડુમાં ચાર સિંહોમાં કોરોના વાયરસ જોવા મળ્યો
સેમ્પલ ભોપાલ મોકલવામાં આવતા જીનોમ સિકવન્સિંગ કરાતા કોરોનાનું સંક્રમણ હોવાનું જણાયું
ચેન્નાઈ
તામિલનાડુના વંડાલૂરમાં આવેલા અરિગનર અન્ના બાયોલોજીકલ પાર્કમાં ચાર સિંહોના કોવિડ 19ના સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરાતા માલૂમ પડ્યું છે કે તેમને કોરોના વાયરસના પૈંગોલિન લિનિયેજ બી.1.617.2નું સંક્રમણ થયું છે...
રાજકોટમાં સીસીટીવી ફૂટેજથી નથવાણીને આજીવન કેદ, માતાને ચોથા માળેથી ફેંક...
રાજકોટના બી.કે. મોદી ફાર્મસી કોલેજમાં પ્રોફેસરની નોકરી કરનાર શખ્સે પથારીવશ માતાને ફેંકી દીધા હતા
રાજકોટ
પથારીવશ વૃદ્ધ માતાને ચોથા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતારનાર પ્રોફેસર દીકરાને હત્યાના ગુનામાં દોષિત જાહેર કરી, કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વૃદ્ધા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં દીકરા સાથે રહેતા હ...