Tuesday, August 5, 2025

Tag: government

નવા આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર્સને સોમવારથી ઝોનમાં કામગીરી સોંપાશે

અમદાવાદ, તા.૬ અમપામાં નવા નિમાયેલા ૨૫ જેટલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર્સને આગામી સોમવારથી ઝોનકક્ષાએ કામગીરીની ફાળવણી કરી પૂર્ણ રીતે એક વર્ષના પ્રોબેશન પર કામ કરતા કરી દેવાશે. આ નવી નિમણૂક થવાથી અમદાવાદ શહેરના વિકાસની ગતિ વધુ ઝડપી બનશે એવો વિશ્વાસ મ્યુનિસિપલ કમિશનરે વ્યક્ત કર્યો છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, અમપા વહીવટીતંત્રમાં...

गुजरात का अंधा कानून – गुजकोटोक – नागरिक अधिकार हनन

गुजरात कंट्रोल ऑफ ऑर्गेनाइज्ड क्राइम बिल, जिसे छोटा नाम गुजकोतोक भी कहा जाता है। जिसे आज राष्ट्रपति ने मंजूरी दे दी है। वास्तव में, आतंकवाद के खिलाफ लड़ाई के लिए पोटा को निरस्त करने के बाद, भारत सरकार ने अन-फुल एक्टिविटीज संशोधन अधिनियम -1 बनाया है। आतंकवाद का मुकाबला करने के लिए इसमें बहुत कड़े और पर्याप्त प्रावधान हैं। इसके बावजूद बीजेपी, जो गुजर...

કમોસમી વરસાદથી સાંતલપુર વિસ્તારમાં પાકનું નુકસાન પણ વીમા કંપનીના ફોન બ...

સાંતલપુર, તા.૦૪ કમોસમી વરસાદ વરસતા સાંતલપુર તાલુકાના પીપરાળા અને ગરામડી સહિતના ગામોમાં ખેડૂતોને ખૂબ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સાંતલપુર તાલુકામાં ગવાર, જુવારના પાકને નુકશાન થવા પામ્યું છે અને કમોસમી વરસાદને પગલે ખેડૂતોને એક જ વીમા કંપની પર જ હવે આધાર રાખવાનો વારો આવ્યો હતો, પરંતુ વીમા કંપનીના પણ ફોન બંધ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગ...

સરદારની 2098 કરોડની પ્રતિમાની યોજના 10000 કરોડ પર પહોંચશે

અમદાવાદ, તા.03 નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે, જે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી બનાવાઈ હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જો કે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે માત્ર એક માણસની ઘેલછાના કારણે જ સમગ્ર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેના માટે રૂ.3500 કરોડ સિંચાઈ માટેના મહત્ત્વના ગણાતા સરદાર સરોવરન...

ગૃહરાજ્યપ્રધાનના મતવિસ્તાર વટવામાં બેફામ બનેલા બુટલેગરનો દંપતી પર હુમલ...

અમદાવાદ, તા. 26 રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી થતી હોવાની સરકારની વાતો વચ્ચે અમદાવાદ શહેરમાં બુટલેગરો બેફામ અને બેખોફ બન્યા છે. રાજ્યના ગૃહરાજ્યપ્રધાનના વિસ્તાર એવા શહેરના વટવા પોલીસ મથકની હદમાં બુટલેગરોએ ચાની કીટલી ચલાવતાં પતિ-પત્ની પર હુમલો કર્યો હતો. બુટલેગરોએ લાકડી અને લોખંડના સળિયા વડે દંપતીને માર મારી તેમનો CCTV કેમેરા પણ તોડી નાખ્યો હતો....

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે રહેતો ભાજપનો ભાવિત દારૂની મહેફિલમાં પકડા...

અમદાવાદ : અમદાવાદથી 40 કિલોમીટર દૂર બાવળા-આદરોડા રોડ પર આવેલા કિંગ્સ વિલામાં આવેલા 100 નંબરના બંગલામાં ગ્રામ્ય પોલીસે દરોડો પાડી 10 નબીરાઓને મહેફિલ માણતા ઝડપી લીધા છે. ભાજપના કાર્યકર ભાવિત પારેખ જન્મદિવસ નિમિતે મિત્રો માટે કિંગ્સ વીલામાં શરાબની મહેફિલ ગોઠવી હતી. પોલીસે રેડ દરમિયાન સ્કોચ વ્હીસ્કીની બોટલો, 6 કાર, મોબાઈલ ફોન સહિત એકાદ કરોડનો મુદ્દામાલ...

ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર બનનારી પંચતારક હોટેલનું કામકાજ સાત મહિનાથી ખ...

ગાંધીનગર,તા.19 પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજના એવી ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર બનનારી ફાઈવસ્ટાર હોટેલનું કામકાજ છેલ્લા સાત મહિનાથી ગોકળ ગતિએ ચાલી રહ્યુ છે. રૂપાણી સરકાર દ્વારા છેલ્લા દસ મહિનાથી કોન્ટ્રાક્ટરો નાણાં ચૂકવવામાં નાણાં ચૂકવવામાં આવ્યા ન હોવાના કારણે આ કામ મંદ બની ગયું છે. GARUD ની રચના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ...

ધનતેરસની ઉજવણી કરવા અમિત શાહ 25મીએ અમદાવાદ આવશે

ગાંધીનગર, તા. 18 દિવાળીના તહેવારો દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન આગામી 25 ઓક્ટોબરે ગુજરાતાન બે દિવસના પ્રવાસે આવશે. તેઓ ગુજરાતમાં ધનતેરસ ઉજવશે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન 20મી ઓક્ટોબરે પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. દિવાળીના તહેવારોને કારણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 25 અને 26 ઓક્ટોબર દરમિયાન ગુજરાત આવશે. તેઓ દિવાળી દરમિયાન આવત...

બ્લેક લિસ્ટ કરાયેલી વીમા કંપનીમાં ભરેલી રકમનું વળતર કોણ આપશે

ગાંધીનગર, તા. 18 રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાકવીમાની રકમ નહિ ચૂકવવા બદલ દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને ચાર વર્ષ બાદ બ્લેક લિસ્ટ કરી છે. ચાર વર્ષ સુધી સરકારે કેમ કોઈ પગલાં ન ભર્યા અને હવે પગલાં ભર્યા તો ખેડૂતોને નુકશાન થયું છે તેનું પૂરેપૂરું વળતર કોણ ચૂકવશે એવા સવાલો ઉઠી રહ્યા છે. કેમ કરી બ્લે...

ગાંધીનગરમાં વારસાઇ અરજીની સુવિધા હવે ઓનલાઇન કરવાનો નિર્ણય

ગાંધીનગર,તા.16 રાજય સરકાર દ્વારા વિવિધ મહેસૂલી સેવાઓ ઓનલાઇન કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને ઓનલાઇન એન.એ. ને મળેલ પ્રતિસાદના પગલે રાજય સરકાર દ્વારા ખેતી-બિન ખેતીના પ્રિમિયમની પરવાનગી પણ ઓનલાઇન આપવા રાજય સરકારે વિચારણા કરી છે. રાજય સરકાર દ્વારા આ દિશામાં વધુ એક સેવા વારસાઇ ફેરફાર નોંધની અરજી પણ ઓનલાઇન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીન...

2000ની નોટનું પ્રિન્ટીંગ બંધ, નોટ બંધ થશે તેની અટકળો તેજ બની

ગાંધીનગર, તા.૧૬ ભારતીય રીઝર્વ બેન્કે 2000 રૂપિયાના દરની નોટો પ્રિન્ટ કરવાનું બંધ કરી દેતાં બજારમાં એવી હવાએ જોર પકડ્યું છે કે, 2000 રૂપિયાની નોટ બંધ કરવામાં આવશે. સચિવાલયના મીનાબજારમાં કેટલાક વ્યાપારીઓએ 2000ની નોટ લેવાનું બંધ કર્યું છે. પરંતુ રીઝર્વ બેન્કે ખુલાસો કર્યો છે કે, 2000ના દરની નોટનું પ્રિન્ટીંગ બંધ કર્યું છે પરંતુ આ નોટો ચલણમાં છે. ...

સફેદ જુલમ – અમદાવાદમાં 2.50 લાખનો વાહન ચાલકને દંડ, 1400 લોકોએ વા...

અમદાવાદ : પાંચથી વધુ ઈ-ચલણ નહીં ભરનારા વાહન ચાલકો પાસેથી રૂ.35 કરોડનો દંડ વસૂલ કરવાનો છે. પાંચથી વધુ ઈ-મેમો નહીં ભરનારા 1400 લોકો છે. 1400 લોકોએ વ્યક્તિ દીઠ સરેરાશ રૂ.2.50 લાખનો દંડ થાય છે. તે પોતાનું વાહન વેચીં નાંખે તો પણ વેરો ભરી શકે તેમ નથી. 1400 લોકોએ નોટિસ મળ્યાથી 10 દિવસની અંદર દંડ જમા કરાવવા કહેવામાં આવાયું છે. પ્રજાના મતે ચૂંટાયેલી ભાજપ...

ગાંધીનગરમાં હવે આવાસની જગ્યાએ સરકારી બહુમાળી ઇમારતો બનશે

ગાંધીનગરતા,૧૫ ગાંધીનગરમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓને ફાળવવામાં આવતા સરકારી આવાસો જર્જરિત બન્યા હોવાથી તબક્કાવાર તેને તોડીને બહુમાળી ફ્લેટ બનાવવાની યોજના બનાવવામાં આવી છે. જૂના મકાનોને ઉતારીને તે જગ્યાએ ખુલ્લી જમીનમાં સરકારી બહુમાળી ઇમારતો બનાવાશે.ગાંધીનગરના જૂના સેક્ટરમાં વિવિધ કેટેગરીના 17000 જેટલા સરકારી આવાસો આવેલા છે. કુલ આવાસોમાં 30 ટકા આવાસ...

રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓને સરકારે આપી દિવાળીની ભેટ

ગાંધીનગર, તા.૧૫ રાજ્ય સરકારે એસટી વિભાગના તમામ કર્મચારીઓ અને ફિક્સ પગાર પર કામ કરી રહેલા કર્મચારીઓના પગાર વધારો મંજૂર કર્યો છે. જેને લઈ આ પગાર વધારો જાહેર કરાતા રાજ્ય સરકારની તિજોરી પર 94 કરોડનું ભારણ વધશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસટીના કર્મચારીઓના પગાર વધારા મુદ્દે જે રજૂઆતો ક...

પુત્રી માધુરીને કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમરે મારી

ગેરકાયેદસર બાંધકામની ફરિયાદ કરનારી શાહીબાગ પોલીસે કિશન તોમર સહિત ત્રણની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા કોંગ્રેસના નેતા કિશન તોમર ફરી એક વખત પુત્રી પર હુમલો કર્યો અમદાવાદ : અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમર અને તેમની પુત્રી માધુરી તોમરનો ફરી વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસનાં નેતા કિશન તોમર અને તેમની પુત્રી માધુરી તોમરના પારિવારિક વિવ...