Monday, December 23, 2024

Tag: government

ગુજરાતમાં દુબળા બાળકોમાં એક વર્ષમાં 28 ટકાનો વધારો, ગરીબી વધી હોવાનો સ...

ગરીબ બાળકોની પાલક રૂપાણી સરકાર ધાતક ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકાર ગરીબોના દુબળા પાતળા હાડકાં દેખાતા હોય એવા કુપોષિત બાળકોને સારો ખોરાક આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. સરકારની પોષણ અંગેની યોજનાઓમાં વારંવાર થતા ફેરફારોને કારણે પણ કુપોષણ કાબુમાં લાવી શકાતું નથી. છેલ્લાં એક જ વર્ષમાં કુપોષિત બાળકોમાં એક જ વર્ષમાં 28 ટકાનો વધારો થયો છે. જે બતાવે છે ...

ગરીબ મહિલાઓ અને તેના કંગાળ બાળકો રાજનેતાઓનો શિકાર

રૂપાણીએ કિશોરીઓને પુરક પોષણ અને આરોગ્ય શિક્ષણ આપવા માટે રૂ.૨૭૭ કરોડના ખર્ચે નવી પૂર્ણા યોજના ખુલ્લી મુકી તેની સાથે વર્ષે કૂલ રૂ.1003 કરોડ ખર્ચ કર્યો છતાં આજે આવી હાલત છે. તો એ નાણાં કોની પાસે સરકી ગયા તે એક સવાલ છે. આટલા નાણાં ગરીબ બાળકો માટે વપરાયા છતાં બાળકોને સારો ખોરાક મળતો નથી. ગુજરાત સરકાર જો આ રીતે જ ચાલતી રહેશે તો 2050 સુધીમાં કુપોષણ સંપૂર્...

અમૂલમાં સત્તાની મલાઈ ખાવા ભાજપ-કોંગ્રેસ એક થયા

અધ્યક્ષ પદે ભાજપના રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેનપદે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાયા BJP-Congress united to crush power in Amul. BJP's Ram Singh Singh Parmar and Vice-Chairman Rajendra Singh Parmar elected as its chairman. રાજકારણમાં ક્યારે કઈ અસંમજસની સ્થિતિ સર્જાય તેનો તાગ કાઢવો મુશ્કેલ હોય છે. અમૂલ ડેરીની ચૂંટણીના પરિણામો પણ આ વાક્યને સત...

ખેતરમાં જઈને 59 કુટુંબોની સામૂહિક ખેતી જોતા વિજય રૂપાણી

ખેડૂત બનતા મુખ્ય પ્રધાન ગાંધીનગર જિલ્લાના મહૂન્દ્રા હલીસા, ઘણપ અને શિવપૂરા કમ્પાના ૫૯ ખેડૂત પરિવારોએ ૧૫૦ હેક્ટર વિસ્તારમાં સામૂહિક ખેતી કરી રહ્યાં છે. તે જોવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજ્ય વિધાનસભાનું સત્ર પૂરું થયાના બીજા જ દિવસે 28 જૂલાઈ 2019માં ગાંધીનગર નજીકના શિવપૂરા કમ્પા ગામે પહોંચ્યી ગયા હતા. ગુજરાતમાં સૌથી લાંબુ શાસન કરનાર નરેન્દ્ર મ...

CM to see collective farming by 59 families of Shivpura

Gandhinagar, Sunday: Gujarat Chief Minister Vijay Rupani today visited three villages of Mahundra, Halisa and Dhanap in Shivpura in Gandhinagar district to see firsthand the collective farming by 59 families on 150 hectares through cent percent Israeli system of sprinkler and drip irrigation. They are growing groundnut, potato and date palm. Imp...

ટ્રેન વગરના સ્ટેશન પર 300 કરોડના ખર્ચે ફાઈવ સ્ટાર હોટેલ, મોદીની તઘલખી ...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે આકાર પામી રહેલા હોટેલ પ્રોજેક્ટની  બાંધકામ કામગીરીના નિરીક્ષણ માટે જાત મુલાકાત કરી હતી. ગાંધીનગર રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ  પ્રોજેક્ટ 721 કરોડના ખર્ચ સાથે આકાર પામી રહ્યો છે. રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ અને પરિસરની ઉપર 70 મીટર ઊંચાઈ સાથે 300 રૂમ ધરાવતો આ પ્રોજેક્ટ ભારતમ...

કચ્છના માંડવીમાં રૂ.1 કરોડનું બ્રાઉન સુગર ઝડપાયું

જયેશ શાહ ભુજ : ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળ(એટીએસ)ની ટીમ દ્રારા રવિવારે કચ્છનાં માંડવી ખાતેથી બે સખ્સને એક કરોડના બ્રાઉન સુગરનાં જથ્થા સાથે ઝડપી લીધા હતાં. માદક પદાર્થનાં આ જથ્થાને વેચવાની ફિરાકમાં હોવાની બાતમી એટીએસનાં ડિઆઇજી અને દ્વારકાનાં ડીવાયએસપીને મળતાં આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. થોડા સમય પહેલા જ કચ્છનાં દરિયાઇ વિસ્તારમાંથી કરોડ...

ગાંધીનગરમાં રેલવે ટ્રેક પર હોટેલ નીચેથી ટ્રેન પસાર થશે

ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે આકાર પામી રહેલા હોટેલ પ્રોજેક્ટ રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ અંતર્ગત આ પ્રોજેક્ટ 721 કરોડના ખર્ચ સાથે આકાર પામી રહ્યો છે. રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ અને પરિસરની ઉપર 70 મીટર ઊંચાઈ સાથે 300 રૂમ ધરાવતો આ પ્રોજેક્ટ ભારતમાં પ્રથમ છે.

મુખ્ય પ્રધાન 500 કર્મચારી વગર વહીવટ ચલાવે છે

સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારીની ૫૦૫ જગ્યાઓ ખાલી રાજ્યના પાટનગરમાં આવેલા સચિવાલયમાં ૫૦૫ જગ્યાઓ ખાલી છે, જે પૈકીની ૭૪ જગ્યાઓ તો બે વર્ષ કરતા વધુ વર્ષથી ખાલી છે. સામાન્ય વહીવટ  વિભાગદ્વારા લેખિતમાં માહિતી આપવામાં આવી કે, સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારી વર્ગ-3 સંવર્ગની મંજુર થયેલી ૧૫૧૩ જગ્યાઓમાંથી ૧૦૦૮ જગ્યાઓ ભરેલી છે.  આ જગ્યાઓને વહીવટી અનુકૂળતાએ ભરવ...

એસટી નિગમની વોલ્વો બસનો ઉપયોગ ડ્રગ્સ માટે થતો હતો ?

ગુજરાત એસ. ટી. નીગમની વોલ્વો બસોને ચલાવવાનો ઠેકો ખતરનાક ડ્રગ્સ વેચતા આરોપીના પરિવારે લઈ લીધો હોવાનો ધડાકો થયો છે. તેનો સીધો મતલબ કે ગુજરાત સરકારની બસોમાં જ ખતરનાર ડ્રગ્સની હેરાફેરીની શક્યતા અધિકારીઓ નકારી રહ્યાં નથી. આ શક્યતાને જોઈને ફરીથી ઠેકો આપવામાં આવ્યો ત્યારે તેમાં એક કલમ ઉમેરવામાં આવી હતી કે જે પરિવાર ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા હોય તેમને વોલ...

મોદી ગુજરાતથી રૂ.4.50 લાખ કરોડ લઈ ગયા, ને પરત આપ્યા માંડ 85 હજાર કરોડ

ગાંધીનગર- ગુજરાતની જનતા પાસેથી ઉઘરાવેલા વેરા ગુજરાત સરકાર તરફથી કેન્દ્ર સરકારમાં ચૂકવવામાં આવે છે પરંતુ કેન્દ્ર સરકાર તરફથી રાજ્યના વિકાસ માટે મળતી રકમ ખૂબ ઓછી હોય છે. આમ ગુજરાતના પનોતાપૂત્રએ જ ગુજરાત માતાને લાફો મારીને અન્યાય કર્યો છે. ભાજપ હવે ચૂપ છે અને કોંગ્રેસ મૌન ધારણ કરી લીધું છે. પ્રજા મોંઘવાની અને મંદીમાં પીસાઈ રહી છે અને બન્ને સરકારો ભારે...

ગુજરાતને લૂંટતા 83 ખાણમાફિયાઓ સામે ફરિયાદોમાં કોઈને જેલ નહીં

રાજ્યના છ જિલ્લામાં ખાણ માફિયાઓ સામે 83 ફરિયાદો થઇ છે. સૌથી વધુ 35 ફરિયાદો કચ્છમાં થયેલી છે. બીજાક્રમે સૌથી વધુ ફરિયાદો ગીર સોમનાથ જિલ્લામાં છે. વિભાગે માત્ર દંડની કાર્યવાહી કરી છે, કેટલાકને દંડમાં હપ્તા બાંધી આપ્યા છે. ગાંધીનગર અને અમદાવામાં સાબરમતી નદીની રેતી કાઢવાનું એક મોટું કૌભાંડ ચાલે છે છતાં વિભાગની નજર સામે બિન્દાસ રેતી કાઢવાના કામો થઇ રહ્ય...

મહિલા, વૃદ્ધો, બાળકોની સલામતી માટે પોલીસની શી ટીમ બની

રાજ્ય અને શહેરોમાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટનાઓના બને તે માટે  મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને સુરક્ષા આપવાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ વિભાગ દ્વારા  'SHETeam - શી ટીમ'ની રચના કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ મહિલા અને યુવતીઓની છેડતી અટકાવવા અને સાથે જ તેઓને સુરક્ષા આપવા કામ કરશે.  'શી ટીમ'  એટલે મહિલાઓ દ્વારા, મહિલાઓ થકી ,અને  મહિલાઓ માટે જ કાર્યરત...

મધ્ય પ્રદેશના વિરોધ બાદ નર્મદામાં વીજ ઉત્પાદન શરૂ, બંધની ટોચની સપાટીએ ...

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ૨૫ મી જુલાઇ,૨૦૧૯ના રોજ સૌ પ્રથમ તેનું ક્રેસ્ટ લેવલ - ટોચની સપાટી પાર કરીને ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવીને સવારના ૮ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૨૧.૯૮ મીટર થઈ હતી. તેમ નર્મદા ડેમ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.યુ.દલવાણીએ જાહેર કર્યું હતું.  121.92 મીટર સપાટી વટાવે એટલે બંધના દર...

સંજીવ ભટ્ટે રિટ મામલે સરકારને નોટિસ

જામનગર સેસન્સ કોર્ટના આજીવન કેદની સજાને પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો તે મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો મંગાવવામાં આવ્યો છે.જામજોધપુર કસ્ટોડીયલ કેસ મામલે પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને જામનગર સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સાલ 1990ના વર્ષમાં જામનગર પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મૃત્યુ થયું ...