Sunday, December 15, 2024

Tag: Governor

પૂર્વ રાજ્યપાલ વજુ વાળા ગુજરાતમાં સક્રિય થતાં રૂપાણી સામે જોખમ, વાળાએ ...

જૂલાઈ 2021 વજુભાઈ વાળા રાજ્યપાલ પદેથી નિવૃત્ત થયા પછી ગુજરાતમાં સક્રિય થયા છે. તેની સાથે એવી ચર્ચા હતી કે તેમને રૂપાણીના સ્થાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. અથવા વહેલી ચૂંટણી આપવામાં આવશે. પણ વિજય રૂપાણીએ જે રીતે ગુજરાતના 7 માતા અને દેવોના દર્શન કરવા જઈ આવ્યા તેથી હવે તેમના પદનો ભય ઓછો થયો હોવાનું માનવામાં આવે છે. તેથી વહેલી ચૂંટણી નહીં આવે. પણ ...

ભારતીય અર્થવ્યવસ્થાને કોરોનાથી બહાર આવવામાં લાંબો સમય લાગશેઃ રઘુરામ રા...

ભારતીય રીઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતીય ઈકોનોમી પર કોરોના સંકટની અસરને લઈને કહ્યુ છે કે તેમાથી બહાર આવવામાં ઘણો સમય લાગશેઃ તેમણે કહ્યુ હતુ કે અર્થવ્યવસ્થામાં સુધારાની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ હજુ પણ ઘણુ કરવાનું બાકી છેઃ અર્થતંત્રને સંપૂર્ણ રીકવર થવામાં ઘણો લાંબો સમય લાગશેઃ કોરોનામાં નિયંત્રણ, વેકસીન મળવા, ટેસ્ટીંગનો દાયરો વધારવા ...

રાજ્યપાલ પાછળ રૂ.10 કરોડનું ખર્ચ, રાજ્યપાલો સફેદ વૃદ્ધ હાથી પૂરવાર થઈ ...

ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020 ગુજરાતના રાજ્યપાલ પાછળ 2019-20માં રૂ.7.92 કરોડનું ખર્ચ થયું હતું. પણ આ વખતે તેમાં ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં રૂ.9.05 કરોડનું ખર્ચ થશે. તેની સામે તમામ પ્રધાનો પાછળ રૂ.5.86 કરોડ થશે. ગુજરાતના રાજ્યપાલના વૈભવી ખર્ચાઓ પર અંકુશ રાખવાની જરૂર છે. કારણ કે રાજ્યપાલ સાદગીથી રહી શકે છે. પણ ગુજરાતના રાજ્યપાલ પાછળ હવાઈ મુસાફરી સ...

રાજ્યપાલ નૌકાદળની મુલાકાતે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દિવ દમણ દરિયાઇ વિસ્તારની મુલાકાત લીધી હતી. નૌકાદળના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમણે મુલાકાત કરી હતી. તેમજ યુધ્ધજહાજની દરિયાઇ સફર પણ કરી હતી. તેમણે નૌકાદળના અધિકારીઓ પાસેથી તમામ પાસાઓની વિગતો પણ મેળવી હતી. આચાર્ય દેવવ્રતે નૌકાદળ દ્વારા કરાતા દિલધડક અને સાહસિક ઓપરેશનોની માહિતી મળવીને તેમની કામગીરીને બિરાદીવી હતી.

અનુ.જાતિ સમાજના લોકોએ રાજ્યપાલને પત્રો લખી DYSP ફાલ્ગુની પટેલ સામે ગુન...

મોડાસા, તા.૦૫ મોડાસા તાલુકાના ખંભીસર ગામના  જયેશ ડાહ્યાભાઈ રાઠોડ નામના દલિત યુવકના વરઘોડામાં ગામમાં વરઘોડો કાઢતા પટેલ સમાજ અને વરઘોડામાં રહેલા લોકોના ટોળા આમને-સામને આવી જતા ઘર્ષણ પેદા થયા પછી બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ અધિકારી અને કર્મચારીઓને નિશાન બનાવી મારી નાખવાના ઇરાદે અણીદાર પથ્થરો વડે ઘા કરતા અને સરકારી વાહનોમાં...

રાસાયણિક ખાતરનો ઉપયોગ અટકાવવા રાજ્ય સરકાર વિચારણા કરે

ગાંધીનગર, તા. 4 ગુજરાતમાં રાસાયણિક ખાતરો અને કેમિકલ્સનાં ઉપયોગથી થતી ખેતી બંધ કરવા અંગે રાજ્ય સરકાર હવે વિચારણા કરી રહી છે. રાસાયણિક ખાતરથી ખેતીલાયક જમીન અને પાક બન્નેને નુકશાન થતું હોવાનું ગુજરાતના રાજ્યપાલે કહ્યું હતું. તેમણે રાજ્ય સરકારને અનુરોધ કર્યો કે, રાજ્યમાં રાસાયણિક ખેતી બંધ થાય અને પ્રાકૃતિક કૃષિ તરફ લોકો વળે એ દિશામાં વિચારણા કરવી જો...