Tag: Granddaughter
પૌત્રી સાથે શારીરિક અડપલાં કરનારા નરાધમ દાદાની ધરપકડ
અમદાવાદ, તા.12
સગી પૌત્રી સાથે બીભત્સ વર્તન અને શારીરિક અડપલાં કરનારા નરાધમ દાદાની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. 60 વર્ષીય દાદા સાથે છેલ્લા છ એક મહિનાથી પૌત્ર અને પૌત્રી એકલાં રહેતાં હતાં. આ મામલે બાળકીની માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જુહાપુરા વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે તલાક થતાં બે બાળકો પતિ સાથે રહેતાં હતાં, જ્યારે તલાક ...