Tag: Green Budget
6 હજાર કરોડનું ગુજરાત ગ્રીન બજેટ છતાં પ્રદુષણ કેમ ઘટતું નથી?
ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગમાં 2020ના વર્ષે બજેટમાં રૂ.1019 કરોડ ઉપરાંત અન્ય 18 જેટલા વિભાગોએ રૂ.4903 કરોડ મળી કુલ રૂ.5,922 કરોડની ગ્રીન બજેટ જોગવાઇ કરાઈ છે. તેમ છતાં હવા, પાણી કે જમીનનું પ્રદુષણ ઘટવાના બદલે વધી રહ્યું છે.
ત્રણ લાખ રહેણાંકના મકાનો પર સોલાર સિસ્ટમ લગાવવા માટે રૂપિયા 912 કરોડની જોગવાઇ કરી છે. તેમજ આગામી વર્ષે બેટરી સંચાલિત દ્વિ...