Sunday, December 15, 2024

Tag: Green Clean Energy

છેવાડાનો માનવી પણ બેન્ક સહાયથી પગભર થાય તેવુ આયોજન બેન્કોએ કરવું પડશે

ગાંધીનગર,તા.16 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૬૨મી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિની બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રાષ્ટ્રીયકૃત બેન્કોને પરંપરાગત પધ્ધતિ માંથી બહાર આવી એગ્રેસીવ એપ્રોચ સાથે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસથી સહાય–ધિરાણ સરળીકરણ માટે આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, બેન્કો મદદ કરવા તત્પર છે અને છેવાડાનો માનવી પણ બેન્કોની સહાય–ધિરાણથી પગભર થાય ...

રાજ્યમાં નવા થર્મલ પાવર પ્લાન્ટસની પરવાનગી અપાશે નહીં : રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણી સાથે ગ્રીન-કલીન ઊર્જા ઉત્પાદનને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રૂપાણીએ રાજ્યમાં દર વર્ષે વધતી જતી અંદાજે ૮ થી ૧૦ ટકા જેટલી વીજ માંગને પહોચી વળવા હવે થર્મલ પાવર પ્લાન્ટસના સ્થાને માત્ર બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના ઉપયોગનો નિર્ણય કર્યો છે. રૂપાણીના આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર રાજ્યમાં ...