Tag: Groom
વર-કન્યાના ફોટા સાથેની ટપાલ ટીકીટ લગ્ન કંકોત્રી પર છપાવી લગાવી શકશો
જૂનાગઢ, 16 સપ્ટેમ્બર 2020
આપણે પોસ્ટ ઓફિસને ટપાલની લેવડ દેવડ માટે કે બચત ખાતા તરીકે જોઈએ છીએ. પરંતુ ટપાલ વિભાગે નવતર અભિગમ અપનાવી મહાનુભાવો કે લોકપ્રીય હસ્તીઓની જેમ કોઈપણ વ્યક્તિ પોતાના ફોટાવાળી ટિકિટ પણ બનાવી તેવો નિર્ણય કર્યો છે.
સામાન્ય રીતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા મહાનુભાવો અને લોકપ્રીય હસ્તીઓની ટપાલ ટિકિટ બહાર પાડવામાં અઆવે છે. પરંતુ હવ...