Tag: groundnuts
20 લાખ હેક્ટરમાં મગફળી પણ વધુ વરસાદથી પીળી પડી ગઈ, ખેડૂતોની જીવન રેખા ...
ખેડૂત અને માંડવીની જીવન રેખા ટૂંકી બની, ઉત્પાદન પર મોટો ફટકો પાડી શકે
ગાંધીનગર, 12 જૂલાઈ 2020
સૌરાષ્ટ્રની આર્થિક જીવાદોરી મગફળીની જીવન રેખા કપાઈ રહી છે. આ ચોમાસામાં મગફળી પીળી પડી રહી છે. જે ખેડૂતોએ મગફળીનું ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરેલું છે તે મગફળી વધું પીળી જોવા મળી રહી છે. વાદળો રહેવાના કારણે આમ થાય છે. 2018માં જૂનાગઢ જિલ્લામાં વ્યાપ...
ગુજરાતમાં ક્યાં કેટલી વાવણી થઈ તે જૂઓ
ગુજરાતમાં 2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે. વરસાદનો બીજો રાઉન્ડ 4 દિવસ પછી શરૂં થઈ રહ્યો છે. ત્યારે 95 ટકા વિસ્તારમાં વાવણી થઈ જાય એવી આશા ખેડૂતોને છે. હાલ તો વાવણી માટે મજૂરોની તંગી છે.
છેલ્લા ચારેક દિવસથી વાગડ વિસ્તારમાં પડી રહેલા વરસાદના ઝાપટાથી જગતના તાત ખેડૂતને નિસર્ગ વાવાઝોડા સાથે વરસાદ પડતાં આશા બંધાઈ હતી ત્યારે ગઈકાલે બપોર બાદ વાગડ...
ગુજરાતી
English