Tag: GUJARAT BJP
મહેસાણામાં સરકાર રચિત ટીપી કમિટીની બેઠક સામે હાઇકોર્ટનો સ્ટે
મહેસાણા, તા.૦૫
કોંગ્રેસ શાસિત મહેસાણા નગર પાલિકામાં આઠ મહિનાથી ટીપી કમિટીની બેઠક નહીં મળતાં સરકારે ભાજપના 6 કોર્પોરેટર અને ત્રણ અધિકારી મળી 9 સભ્યોની કમિટી રચી દીધી હતી અને મંગળવારે આ કમિટીની પ્રથમ બેઠક બોલાવાઇ હતી. જોકે, તેની સામે કોંગી સદસ્ય જયદિપસિંહ ડાભીએ હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરતાં મંગળવારે મળવારી ટીપી બેઠક સામે સ્ટે આપી આગામી તા.13મીએ વધુ ...
गुजरात का अंधा कानून – गुजकोटोक – नागरिक अधिकार हनन
गुजरात कंट्रोल ऑफ ऑर्गेनाइज्ड क्राइम बिल, जिसे छोटा नाम गुजकोतोक भी कहा जाता है। जिसे आज राष्ट्रपति ने मंजूरी दे दी है। वास्तव में, आतंकवाद के खिलाफ लड़ाई के लिए पोटा को निरस्त करने के बाद, भारत सरकार ने अन-फुल एक्टिविटीज संशोधन अधिनियम -1 बनाया है। आतंकवाद का मुकाबला करने के लिए इसमें बहुत कड़े और पर्याप्त प्रावधान हैं। इसके बावजूद बीजेपी, जो गुजर...
વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમમાં પથ્થરમારો, ભાજપના ધારાસભ્યની કાર પર ...
અમદાવાદ : મેઘાણીનગર વિસ્તારમાં આવેલી વિદ્યાનગર પોલીસ ચોકી પાસે વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યક્રમ સાંજે ચાલી રહ્યો હતો. જેના પર પથ્થમારો કરવામાં આવતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં એક કાર્યકરને પથ્થર વાગતા લોહીલુહાણ થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાણીની કારના કાચ તુટ્યા હોવાનું પણ જાણવા મ...
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રમુખ વાધાણી બદલવા ભાજપનો નિર્ણય
ગાંધીનગર,તા:૦૪
૬ બેઠકો ની પેટા ચૂંટણી યોજાઈ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સંવેદનશીલ સરકાર ની સંવેદના જોઈ ને મતદારોએ કોંગ્રેસ ને ૩ અને ભાજપ ને ૩ બેઠકો આપીને ભાજપની નેતાગીરીને સંદેશો આપ્યો કે રૂપાણી ગુજરાત ના નાથ તરીકે ચાલી શકે તેમ નથી અને એવી અટકળો આકાર લઇ રહી છે કે રૂપાણીને બદલીને કેન્દ્રમાંથી કોઈ પાટીદાર મંત્રી ને સત્તા સોંપી ને એક કાંક...
કમલમમાં મેરેથોન બેઠકો, અયોધ્યા મામલે કડક આદેશ અપાયા
ગાંધીનગર, તા.૦૨
ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના ખરાબ પરિણામો અને કેન્દ્રીય નેતાગીરીની નારાજગી પછી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં પાર્ટીના સ્ટેટ કાર્યાલય કમલમમાં મળેલી મેરેથોન બેઠકમાં પાર્ટીએ મહત્વના નિર્ણયો લીધા છે. ગુજરાતમાં ઘટી રહેલો જનાધાર વધારવા માટે સોશ્યલ મિડીયાને એક્ટિવ કરવા તેમજ સરકાર અને સંગઠન વચ્ચે સંકલન કરવા પર ભાર મૂક...
રાધનપુરમાં ચૂંટણી હારી જતાં ભાજપમાં બગાવત કરવાના મૂડમાં
અમદાવાદ, તા. 01
અમદાવાદમાં અલ્પેશ ઠાકોરે ભાજપ સામે બગાવત કરવા માટે બેઠક બોલાવી હતી. અલ્પેશ ઠાકોરના કેટલાંક નજીકના લોકોએ હવે અલ્પેશ ઠાકોરને સલાહ આપી છે કે ભાજપ મતદારોનું આભાર સંમેલન ગોઠવીને અલ્પેશને વધુ એક ફટકો આપી રહ્યા છે. માટે હવે અલ્પેશને જો રાજકીય કારર્કીદી સાથે સમાજનું ભલુ કરવું હોય તો ભાજપ સરકાર સામે પડવું પડશે. જેથી હવે અલ્પેશ ઠાકોરે પણ...
દીવ-દમણના ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો મહિલા સાથે અશ્લીલ હરકતનો વીડિયો ...
ગાંધીનગર, તા.01
દમણ દીવ ભાજપના પ્રમુખનો એક આપત્તિજનક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રદેશ ભાજપ સહિત પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં તેઓ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ દીવ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો એક 36 સેકેન્ડનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ગોપાલ ટંડેલ એ...
દીવ-દમણના ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો મહિલા સાથે અશ્લીલ હરકતનો વીડિયો ...
ગાંધીનગર, તા.01
દમણ દીવ ભાજપના પ્રમુખનો એક આપત્તિજનક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રદેશ ભાજપ સહિત પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં તેઓ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ દીવ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો એક 36 સેકેન્ડનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ગોપાલ ટંડેલ એ...
મહેસાણા પાલિકા કોંગ્રેસની, ટીપી કમિટી ભાજપ સરકારની
મહેસાણા, તા.૨૬
કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં કોંગી કોર્પોરેટરોના આંતરિક વિખવાદોના કારણે મુદત પૂરી થયાના ત્રણ મહિના પછી પણ સૌથી મહત્વની ટાઉન પ્લાનિંગ (ટીપી) કમિટીની રચના નહીં કરી શકતાં વિપક્ષ ભાજપે સરકારી રાહે ટીપી કમિટીની રચનાનો ખેલ પાડી દીધો છે. પાલિકામાં હાલ ભલે કોંગ્રેસનું શાસન હોય પણ રાજ્યના શહેરી વિકાસ વિભાગે નીમેલી આ કમિટીના તમામ 6 સ...
ઇબી-5 વિઝા સ્કીમમાં જોડાઈનેગુજરાતમાંથી ઉચાળા ભરી રહેલા બિઝનેસમેન
અમદાવાદ,શનિવાર
ગુજરાત અને ભારતમાં ભાજપના શાસનમાં બિઝનેસ કરવા માટેનો માહોલ અનુકૂળ ન હોવાથી અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતું હોવાથી ગુજરાત અને ભારતમાંથી સંખ્યાબંધ બિઝનેસમેનો અમેરિકી સરકારના ઈબી-5 વિઝા લઈને પરિવાર સાથે વિદેશ સ્થાયી થઈ જવાનું પસંદ કરી રહ્યા છે. આ વિઝા મેળવીને પરિવારના તમામ સભ્યો માટે કાયમી નિવાસી - પરમેનન્ટ રે...
રાહુલ મોડલ ફ્લોપ થતાં કોંગ્રેસમાં જૂના નેતાઓ ફરી લાઇમ લાઇટમાં આવશે
ગાંધીનગર, તા.26
ગુજરાતમાં રાહુલ મોડલ ફ્લોપ થતાં પ્રદેશ કોંગ્રેસમાં જૂના નેતાઓ ફરી લાઇટમાં આવી શકે છે. ખાસ કરીને કેન્દ્રીય નેતા અહમદ પટેલ તેમજ ગુજરાતમાંથી ફેંકાઇ ગયેલા ત્રણ મહારથીઓ – અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલનો સમય પાછો આવી રહ્યો છે.
સોનિયા ગુજરાતના પરિણામોની સમીક્ષા કરશે
ગુજરાતની પેટાચૂંટણીમાં કોંગ્રેસને મળેલા વ...
18 વર્ષથી ખેરાલુ બેઠક ભાજપ પાસે, સતત પાંચમી જીત, મતની ટકાવારી બે વર્ષમ...
મહેસાણા, તા.૨૫
ખેરાલુ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરની 29,091 મતની જંગી લીડથી વિજય થયો હતો. મત ગણતરીના તમામ 20 રાઉન્ડમાં ભાજપ આગળ રહ્યું હોઇ રસાકસીના માહોલ વગર ભાજપની એકતરફી જીત થઇ હતી. ચાર ઉમેદવારોમાંથી એનસીપી અને અપક્ષના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઇ હતી. બપોરે 12 વાગ્યાના અરસામાં પરિણામ આવી જતાં ભાજપના સમર્થકો, કાર્યકરોએ બાસણ...
ભાજપ શાસિત અમપા દ્વારા સ્વચ્છતા સેસના નામે 77 કરોડથી વધુ કર વસુલાશે
અમદાવાદ, તા. 25
પ્રશાંત પંડિત
અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) દ્વારા વર્ષ 2019-20 માટે વેરાની આવક રૂપિયા 1050 કરોડ અંદાજવામા આવી છે. કરદાતાઓને જે વેરાના બિલો પહોંચતા કરાયા છે એમાં સ્વચ્છતા સેસના નામે રહેણાંકની મિલ્કતોમાં વાર્ષિક રૂપિયા 365 અને કોમર્શિયલ મિલ્કતોમાં વાર્ષિક રૂપિયા 720નો વધારાનો બોજા નાંખવામાં આવ્યો છે. અમપા દ્વારા 18 વર્ષ પહેલા કરા...
ધાર્યું પરિણામ ન મળતાં અમિત શાહનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો
ગાંધીનગર, તા. 25
રાજ્યની છ બેઠકોની પેટાચૂંટણીમાં ધાર્યું પરિણામ ન મળતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને અમદાવાદ પહોંચતા જ એરપોર્ટ પર જ પ્રદેશ ભાજપના પ્રમુખ અને ગૃહરાજ્ય પ્રધાનને આકરા શબ્દોમાં ખખડાવ્યા હતા અને પ્રદેશ નેતાગીરીના પણ ક્લાસ લીધા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહપ...
અલ્પેશ ઠાકોરની કાદવના કમળમાં રાજકીય હાર, હાર્દિક પટેલ પરિપક્વ નિકળ્યા,...
ગાંધીનગર : ગુજરાતની છ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામમાં ભાજપ અને કોંગ્રેસને ત્રણ ત્રણ બેઠકો મળી છે. જેમાં 2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસનો હાથ પકડીને રાજકારણમાં ઘૂસેલા અને ત્યારબાદ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં પોતાનું સ્થાન ખિલવવા ગયેલા અલ્પેશ ઠાકોરની મહત્વાકાંક્ષા અલ્પજીવી સાબિત થઈ અને રાધનપુરની પ્રજાએ તેમને જાકારો આપ્યો છે. તો તેમનો ઝભ્ભો પકડીન...
ગુજરાતી
English