Tag: Gujarat CONGRESS
મીમીક્રી નહીં કરતાં નહીંતર અમદાવાદ પોલીસ પકડી જશે
ગુજરાતની પોલીસ ક્યારેય વિચિત્ર વર્તન કરતી હોય છે. જાહેરમાં કોઈની મિમિક્રી કરવી, ભાષણો કરવા કે ગીત ગાવા જેવી પ્રવૃત્તિઓ પર અમદાવાદમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે કોઈપણ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તેની સામે ફોજદારી અધિનિયમ અને 1866ની કલમ 188 અને ગુજ...
હવે પાણી માટે આત્મહત્યા કરવાની માંગ કરતાં ખેડૂતો
ગયા બે વર્ષમાં અનેક લોકોએ જમીનના પ્રશ્ને આત્મહત્યા કરી લીધી હતી. પછી વરસાદ અને સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. હડારો લોકોએ કલ્કેરટ પાસેથી મંજૂરી માંગી હતી કે તેમને આત્મહત્યા કરવાની મંજૂરી આપવામા આવે હવે ખેડૂતો સિંચાઈ અને પીવાના પાણી માટે આત્મહત્યા કરવાની જાહેરાત કરી રહ્યાં છે.
ગુજરાતમાં કેટલાક ખેડૂતોએ પાક નિષ્ફળ જવાથી દેવાદાર બન...
માથાભારે માણસોના કારણે કિડોતરમાં હિજરત, ભુતડીયાએ કંઈ ન કર્યું
અમીરગઢ તાલુકાના કિડોતર ગામના હનિફભાઈએ પોતાના કુટુંબીજનોના ત્રાસથી હિજરત કરવાની ફરજ પડી છે. આરોપીઓ માથાભારે હોઈ તેમનાથી ભયભીત મુસલા પરિવારે ન્યાયની માંગ સાથે પાલનપુરની કલેકટર કચેરી આગળ ધરણા શરૂ કર્યા હતા. ગામના સરપંચ પાનાબેન કે વગદડીયા અને તલાટી ધનરાજ વી ભુતડીયાએ પોતાના ગામના આ પીડિત પરિવાર માટે કંઈ કર્યું નથી.
હનિફભાઈ રસુલભાઇ મુસલાને તેમના માથાભ...
માંડ મળેલી એસી કારમાંથી બાવળિયા બહાર નિકળતા નથી
જસદણમાં મત આપ્યા નથી તેથી તમારા કામ નહીં કરું એવું કહેનારા પાણી પૂરવઠા પ્રધાન વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. ભલે તેઓ કોંગ્રેસને દગો કરીને પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયાને 2 કલામાં પાણી પુરવઠા પ્રધાન બની ગયા હોય પણ તેઓએ જ્યારથી પ્રધાન તરીકેનો હવાલો સંભાળ્યો ત્યારથી ગુજરાતની પ્રજા પાણીથી પીડાવા લાગી છે. તેથી તેમની પાસે વધું અપેક્ષા રાખે છે. પણ તેઓ પ્...
અલ્પેશ ઠાકોરને બોલાવીને વિધાનસભાના અધ્યક્ષ જવાબ માંગશે
અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ પરથી હાંકીકાઢવા માટે કોંગ્રેસે માંગણી કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના પૂર્વ નેતા ત્રીવેદીએ જાહેરાત કરી છે કે તેઓ અલ્પેશ ઠાકોરને બોલાવશે. તેમની સમક્ષ કોંગ્રેસે માંગણી કરી છે કે ઠાકોર હવે તેમના પક્ષમાં નથી તેથી તે ધારાસભ્ય પદે રહેવા માટે નાલાયક છે. તેથી તેમને ધારાસભ્ય પદેથી તુરંત દૂર કરી દેવામાં આવે. તે અંગે અધ્યક્ષ...
2000 ગામ ભૂતિયા બની ગયા, ગામના પાદરે વિકાસ ન પહોંચ્યો
ગુજરાત સરકારની શહેરીકરણની નીતિ અને ગામડાં વિરોધી નીતિના કારણે આખા ગામો નેસ્ત નાબૂદ થઈ ગયા છે. 2001થી 2011 વર્ષના ભાજપના શાસનમાં 2000 સુધીની વસતી ધરાવતાં 1009 ગામ તૂટીને ભૂત બની ગયા છે. આ રફતાર હજુ ચાલુ છે. તેથી 2021 સુધી ભાજપનું શાસન રહેવાનું છે ત્યાં સુધીમાં બીજા 1000 ગામ તૂટી જશે. આમ 20 વર્ષના શાસનમાં 2000 ગામ નેસ્તનાબૂદ થઈ ગયા છે.
2001માં 129...
મુંબઈ, ગોવા, વારણસીના એસટી બસના કોન્ટ્રાક્ટરને કરોડોનો ફાયદો ભાજપે કરા...
ગુજરાત બહાર ૧૦ રૂટો પર ખાનગી ૧૫ બસોને ઠેકો આપવામાં આવ્યો છે. તે પૈકી ૩ રૂટની બસમાં એટલે કે વારાણસીની બસમાં રૂ.૮૧૮, મુંબઈની બસમાં રૂ.૨૯૩ અને ગોવાની બસમાં રૂ.૮૦૦ સુધીનું 25 ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવેલું છે. તેના કારણે આ ૩ રૂટની બસોમાં જ સરકારી તીજોરીને રૂ.2.79 કરોડનું નુકશાન થાય છે. વિમાન અને રેલવે કરતાં ભાડું વધું છે. તેથી બસો ખાલી દોડી રહી છે. ભાજ...
ભાજપ સામે, હાર્દિક સાથે રહેવાનું પરિણામ, ગઢડાના સ્વામીની ધરકપડ
31 ઑગસ્ટ 2018માં હાર્દિક પટેલના ઉપવાસના સાતમા દિવસે ગઢડાના સ્વામિનારાયણ મંદિરના મહંત એસ.પી. સ્વામીએ હાર્દિકની મુલાકાતે પહોંચ્યા હતા. હાર્દિકે તેમની આ મુલાકાતના ફોટો ફેસબુક પર શેર કર્યો હતો. તેમાં હાર્દિકે લખ્યું કે તેમણે તેને પાણી પીવા માટે ખૂબ આગ્રહ કર્યો હતો. સ્વામીએ હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. તેઓ હાર્દિક પટેલ સાથે ઊભા રહ્યા હતા. તેનો સીધો મ...
સૌરાષ્ટ્રના 36 શહેરો અને હજારો ગામોને પિવાનું પાણી 10 દિવસથી 2 દિવસે મ...
સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલા દિવસે પાણી મળે છે તે ચોંકાવી દે તેવું છે. સૌરાષ્ટ્રના 36 નાના અને મોટા શહેરોને રોજ પાણી મળતું નથી. બે દિવસથી લઈને 8 દિવસે પાણી આવે છે. રાજકોટ શહેરમાં જ રોજ પાણી આવે છે. પણ બાકીના સમગ્ર સૌરાષ્ટ્રના શહેરોમાં પાણીની ગંભીર સ્થિતી છે. 7 જિલ્લાના 26 શહેરોની યાદી અહીં આપી છે.
ગામડાઓની હાલત તો અત્યંત ખરાબ છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય...
સેક્સમેનિયાક કચ્છ ભાજપ, બ્લુ ફિલ્મ અંજાર ભાજપના ગૃપમાં મૂકવામાં આવી
અસંસ્કારી અને ગેરશિસ્ત ધરાવતાં કચ્છ ભાજપની વધું એક સેક્સ ભવાઈ બહાર આવી છે. અંજાર નગર પાલિકાના ભાજપના 32 સભ્યોના વોટ્સએપ જૂથના એક સભ્યએ અશ્લિલ વીડિયો મુકી દીધો હતો. જેને લીધે મહિલા સભ્યો પણ શરમજનક સ્થિતીમાં મુકાઈ ગઈ હતી. ચૂંટણીનાં દિવસે 23મી એપ્રિલની સાંજે આ ઘટના બની હતી.
નલિયા ભાજપ સામુહિક બળાત્કાર કે, ભાનુશાળી બળાત્કાર કેસ, છબીલ પટેલ, બળાત્કાર ...
અલ્પેશ ઠાકોરને ખદેડી મૂકો, વિધાનસભા સમક્ષ કોંગ્રેસની માંગણી
અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસ પક્ષે વિધાનસભાના અધ્યને પત્ર લખીને માંગણી કરી છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ વિરૃદ્ધ ચૂંટણીમાં કામ કર્યું હોવાથી અને તેમણે કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાથી તે હવે કોંગ્રેસ પક્ષના સભ્ય રહેતા નથી. જ્યારે વિધાનસભામાં તે કોંગ્રેસ પક્ષના સભ્ય હોવાથી તેમને ધારાસભ્ય પદેથી તુરંત દૂર કરવાની...
સુરતના ભજીયાવાલાની સોનાની કરોડની ઘડિયાળની ઓન લાઈન હરાજી
સુરતનાં ઉધનામાં રહેતા અને નાણાંની ધારધારનો ધંધો કરતાં કિશોર ભાજીયાવાલાના કરોડો રૂપિયાના દાગીના સહિત 71 કિંમતી વસ્તુઓની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. આવક કરતાં સંપત્તિ કેસમાં ઇડી અને આઇટીએ કાર્યવાહી કરી હતી. જેમાં રૂ.7 કરોડ વસુલ કરવાના થાય છે. 71 જેટલી કિંમતી વસ્તુઓમાં ચાંદીનાં દાગીના, લુઝ હીરા અને મોંઘીદાટ ઘડિયાળ તેમજ કિંમતી જવેલરીની ઓલ લાઈન હરાજી થશ...