Tag: Gujarat CONGRESS
સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે કોંગ્રેસનું આંદોલન
સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે યોજાયેલા ધરણા પ્રદર્શનમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.
બંધારણ કે જે વિવિધતામાં એકતા સાથે દેશના તમામ નાગરિકોને સમાનતાના અધિકાર આપ્યો છે. ભારતીય બંધારણના આર્ટીક...
ભાજપના ભરતી ભોપાળા
હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્ક માટે લેવાયેલી પરીક્ષામાં ઘણાં પરીક્ષાકેન્દ્રો પર ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેના પગલે વિવિધ સ્થળોએ તે અંગે વિરોધ પ્રદર્શનો પણ યોજાયા હતા. દરમિયાનમાં કોંગ્રેસે મોટાપાયે થયેલી ગેરરીતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા રદ્દ કરવાની માગણી પણ કરવામાં આવી છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિઓ અંગેન...
ગુનેગારોનું ભાજપ…
ભાજપા માટે શરમજનક ઘટના ઘટી છે .ભાજપના કોર્પોરટર પુત્ર અને તેના પિતાને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. જૂનાગઢ ભાજપના ઇબ્રાહિમ ગેમલરને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલવામાં આવ્યા છે. તેમની સાથે નગર સેવક અબ્બાસ કુરેશી પણ પાસા હેઠળ છે જેલમાં ગયા છે. તમને જણાવી દઈએ કે, જૂનાગઢના ભાજપના નગરસેવક અને તેના પિતા બંને પાસા હેઠળ જેલમાં મોકલાયા છે, તેમના પર ...
દેશમાં ઓછી બહુમતી સાથે સરકાર બનાવવાનો મંત્ર ચીમનભાઈએ આપ્યો હતો
છેલ્લાં કેટલાંક સમયથી દેશના રાજકારણમાં જે રીતે રાજ્યોમાં સરકાર બનાવવા માટે નીતનવા પેંતરા રચાઈ રહ્યા છે તે ગુજરાતના એક ભૂતપૂર્વ મુખ્યપ્રધાનની દેન હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લાં બે વર્ષમાં પહેલાં કર્ણાટક અને પછી મહારાષ્ટ્રમાં સત્તા માટે જે પ્રકારની રાજનીતિ રમવામાં આવી છે તેના મુખ્ય સૂત્રધાર ગુજરાતમાં હતા. વર્ષ 1973માં સ્વ. ચીમનભાઈ પટેલે જે ર...
ગુનેગારોનો પક્ષ ભાજપ
કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:25
ભારતના રાજકારણમાં બદલાવ આવ્યો છે. 1990માં કેડરબેઝ અને સિદ્ધાંતનિષ્ઠ ભારતીય જનતાપાર્ટીની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની અસલ ભાજપમાં સત્તા માટે પરિવર્તન થઇ રહ્યું છે. પાર્ટીના ગુજરાત બેઝ સિદ્ધાંતનિષ્ઠ સિનિયર કાર્યકર કહે છે કે- જ્યાં સુધી ભાજપની કમાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં...
શિવસેના ગુજરાતમાં સિંહની સામે નહોર વગરનો વાઘ
કે ન્યૂઝ, અમદાવાદ,તા:23
મહારાષ્ટ્રમાં ભાજપના સાથી પક્ષ એવા શિવસેનાએ આખરે દગો કર્યો છે. તેની શરૂઆત ગુજરાતમાં 2017માં વિધાનસભાની અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને કરી હતી. પણ શિવસેના ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું ક્યારેય પાડી શકી નથી. ગુજરાતમાં શિવસેના સદંતર નિષ્ફળ રહી છે. મહારાષ્ટ્રમાં સરકાર ન બનાવનારી શિવસેના ગુજરાતમાં કેવી નિષ...
રાજ્યમાં સત્તા નથી પણ કોંગ્રેસનો કાર્યકર પ્રત્યેક ગામડે મોજૂદ છે
ગાંધીનગર, તા. 15
ગુજરાતમાં કોંગ્રેસની સત્તા નથી પરંતુ પાર્ટીના કાર્યકરો રાજ્યના પ્રત્યેક ગામ અને શહેરમા મોજૂદ છે. રાજ્યનું કોઇ ગામ એવું નહીં હોય કે જ્યાં કોંગ્રેસનો કાર્યકર નહીં હોય, ભાજપના નેતાઓ કહે છે કે અમે ગુજરાતને કોંગ્રેસ મુક્ત કર્યું છે પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસ પાસે રાજ્યની સાડા છ કરોડની વસતીમાં કાર્યકરોની સંખ્યા 45 લાખ કરતાં વધારે છે...
આણંદ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી વિખવાદનું કારણ, કેતન બારોટ ભાજપમાં જોડ...
આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતા કેતન બારોટ દ્વારા રાજીનામું આપવા પાછળ ધનપતિ બનેલા ભાજપના નેતાઓની મોંઘી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્યપદની તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યા છે. આણંદ નગરપાલિકાના રાજકાર...
આણંદ કોંગ્રેસમાં વધું એક ભંગાણ, કોણ જવાબદાર ? ભરત કે અમિત ચાવડા ?
આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતાં કેતન બારોટે રાજીનામું આપવા પાછળ ધનપતિ બનેલા ભાંજપના નેતાઓની મોંઘી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી, શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્ય પદે તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યાં છે. આણંદ નગરપાલિકાના રાજકારણમ...
જિલ્લા પ્રમુખને દૂર કરવાની પોસ્ટથી કચ્છ કોંગ્રેસમાં ડખો
જયેશ શાહ
કચ્છ, તા.૦૭
કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વગર ચૂંટણીએ ઠંડીના માહોલમાં વાતાવરણ ગરમ બની ગયું છે. મુખ્ય બે રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંદીને કારણે આવી સ્થિતિ થઈ છે. ભાજપનાં ભુજનાં ધારાસભ્ય નીમાબેનનાં પત્રનો વિવાદ હજુ શાંત પણ નથી પડ્યો ત્યાં હવે કચ્છ કોંગ્રેસનાં પ્રમુખને દૂર કરવા જોઈએ તેવી પોસ્ટ કોંગ્રેસન...
કચ્છ કોંગ્રેસના બે યુવા આખલાની લડાઈમાં પક્ષનો ખો નિકળી ગયો, અમિત ચાવડા...
કચ્છ : કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંધીને કારણે સ્ફોટક સ્થિતિ થઈ છે. કચ્છ કોંગ્રેસનાં પ્રમુખને દૂર કરવા જોઈએ તેવી પોસ્ટ કોંગ્રેસના જ એક આગેવાને કરતા કોંગ્રેસનો પણ કકળાટ બહાર હતો. કચ્છ યુથ કોંગ્રેસનાં પ્રમુખ હરી જાડેજાએ જિલ્લાનાં પ્રમુખ યજુવેન્દ્ર જાડેજાને નબળા નેતા તરીકે ચિતરીને કચ્છમાં કોંગ્રેસને બચાવવી હોય તો તેમને હટાવવા જોઈએ તેવી પોસ્ટ યુથ...
કોંગ્રેસને રાહત: તાલાલાના કોંગ્રેસ ધારાસભ્ય ભગા બારડનું સભ્યપદ યથાવત
ગાંધીનગર,તા.06
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તલાલાના કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડનું ધારાસભ્ય તરીકેનું સભ્ય પદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ યથાવત રાખ્યું છે. કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ પર ભ્રષ્ટાચારના આરોપને લીધે સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી રહતી. જેના લીધે વિધાનસભાના નિયમ મુજબ બે વર્ષ કરતા વધારે સજા થ...
મહેસાણામાં સરકાર રચિત ટીપી કમિટીની બેઠક સામે હાઇકોર્ટનો સ્ટે
મહેસાણા, તા.૦૫
કોંગ્રેસ શાસિત મહેસાણા નગર પાલિકામાં આઠ મહિનાથી ટીપી કમિટીની બેઠક નહીં મળતાં સરકારે ભાજપના 6 કોર્પોરેટર અને ત્રણ અધિકારી મળી 9 સભ્યોની કમિટી રચી દીધી હતી અને મંગળવારે આ કમિટીની પ્રથમ બેઠક બોલાવાઇ હતી. જોકે, તેની સામે કોંગી સદસ્ય જયદિપસિંહ ડાભીએ હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરતાં મંગળવારે મળવારી ટીપી બેઠક સામે સ્ટે આપી આગામી તા.13મીએ વધુ ...
કોંગ્રેસ પ્રવકતા પદેથી રાજીનામુ આપી ચૂકેલા બદરૂદ્દીન શેખ અને દીનેશ શર્...
અમદાવાદ,તા.૫
અમપામાં ૨૫ જેટલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂંક મામલે વિપક્ષનેતા દીનેશ શર્માએ ઓકટોબરની સામાન્યસભામાં ઉગ્ર વિરોધ કરવાથી લઈ સોમવારે રાત્રે આઠ વાગ્યા સુધી ચાલેલી સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમાં કોંગ્રેસ તરફથી વિરોધ નોંધાવ્યો હતો.બાદમાં મંગળવારે આ મામલે દીનેશ શર્માની પ્રતિક્રીયા એવી આવી કે,ભાજપ કે કમિશનર નહેરા હવે તેમના નિર્ણયમાં ફે...
गुजरात का अंधा कानून – गुजकोटोक – नागरिक अधिकार हनन
गुजरात कंट्रोल ऑफ ऑर्गेनाइज्ड क्राइम बिल, जिसे छोटा नाम गुजकोतोक भी कहा जाता है। जिसे आज राष्ट्रपति ने मंजूरी दे दी है। वास्तव में, आतंकवाद के खिलाफ लड़ाई के लिए पोटा को निरस्त करने के बाद, भारत सरकार ने अन-फुल एक्टिविटीज संशोधन अधिनियम -1 बनाया है। आतंकवाद का मुकाबला करने के लिए इसमें बहुत कड़े और पर्याप्त प्रावधान हैं। इसके बावजूद बीजेपी, जो गुजर...