Tag: Gujarat Farmer
લીલો દુષ્કાળ – સરકારે ઉત્પાદનના ઊંચા અંદાજો બાંધ્યા પણ ખેતરોમાં ...
ગાંધીનગર, 7 સપ્ટેમ્બર 2020
કૃષિ વિભાગે ચોમાસુ પરું થવાની તૈયારીમાં છે ત્યારે ઉત્પાદનના આંદાજો જાહેર કરીને ખેડૂતોને પડતા પર જોરથી પાટું મારી દીધું છે. તમામ પાકમાં લીલા દુષ્કાળ જેવી હાલત છે. 10થી 30 દિવસ સુધીના સતત વરસાદના કારણે અડધા ગુજરાતના ખેતરોમાં તૈયાર થયેલા પાક સુકાઈ ગયા છે. ત્યારે તેનું ઉત્પાદન થઈ જવાનું છે એવું ધારી લઈને કૃષિ વિભાગે અંદાજો...
તુવેરની ઓર્ગેનિક ખેતી માટે કૃષિ વિજ્ઞાનીઓએ વૈજ્ઞાનીક પદ્ધતિ વિકસાવી, 1...
ગાંધીનગર, 6 સપ્ટેમ્બર 2020
જંતુનાશક પેસ્ટીસાઈડ્સ, કેમિકલ્સ અને રાસાયણીક ખાતરો વાપરવાના બદલે હવે ગુજરાતનું કૃષિ વિભાગ કુદરતી ખેતી માટે વધું ધ્યાન આપી રહ્યું છે. તેથી તે અંગે સંશોધનો થઈ રહ્યાં છે. જ્યાં તુવેરનું ઉત્પાદન સૌથી વધું થાય છે તે દક્ષિણ ગુજરાતમાં સેન્દ્રીય ખેતી (ઓર્ગ્રેનિક) માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ પ્રયોગો કર્યા હતા. ...
04 સપ્ટેમ્બર 2020 સુધીમાં ખરીફ પાકનું વાવેતર 1095.38 લાખ હેક્ટર વિસ્તા...
ડાંગરની વાવણી હજી ચાલુ છે, જ્યારે કઠોળ, બરછટ અનાજ, બાજરી અને તેલીબિયાંની વાવણી લગભગ પૂરી થઈ ગઈ છે.
દિલ્હી, 4 સપ્ટે 2020
ખરીફ 2020 ની વર્તમાન સીઝનમાં 1095.38 લાખ હેક્ટરમાં વિક્રમી વાવેતર થયું છે. ડાંગરની વાવણી હજી ચાલુ છે, જ્યારે કઠોળ, બરછટ અનાજ, બાજરી અને તેલીબિયાંની વાવણી લગભગ પૂરી થઈ ગઈ છે. ખરીફ પાકના ક્ષેત્ર વૃદ્ધિ પર કોવિડ -19 ની કોઈ અસર ...