Thursday, July 17, 2025

Tag: Gujarat farmers

ખેડૂતોને વચનો આપવામાં સુરા ભાજપના નેતાઓ પાલનમાં કાયર

ખેડૂતોને વચનો આપવામાં સુરા ભાજપના નેતાઓ પાલનમાં કાયર દિલીપ પટેલ ઓગષ્ટ 2021 https://www.youtube.com/watch?v=e23cF6Kc4co ખેતી અંગે ખેડૂતોના પ્રશ્નો અંગે આજે રૂપાણી સરકારને નર્મદા યોજનાની નિષ્ફળતા અંગે અનેક સવાલો કરવાના છે. સવાલો ત્યારે થઈ રહ્યાં છે જ્યારે તેની બધી વિગતો પ્રજા સુધી પહોંચી ગઈ છે, પ્રજા જ સવાલો કરી રહી છે ત્યારે સત્તાધિશો તે...

ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી છોડી રહ્યાં છે, ગુજરાતમાં અનાજની ખાધ ઊભી થ...

ગાંધીનગર, 31 જૂલાઈ 2020 27 જૂલાઈ 2020ના દિવસે ગુજરાતના કૃષિ વિભાગે તૈયાર કરેલો અહેવાલ આખા ગુજરાતને ચોંકાવી દે એવો છે. ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિનો તેમાં અજાણતાં પર્દાફાશ થયો છે. ગુજરાતના ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી ઓછી કરી રહ્યા છે. અન્નના ભંડારો પેદા કરનારા ખેડૂતો હવે કેમ અનાજ અને કઠોળનું વાવેતર ઘટાડી રહ્યાં છે જેની પાછળ રોકડીયા પાકો જવાબ...

મગફળી વાવવામાં ગુજરાતના ખેડૂતો ચીનથી આગળ, ઉત્પાદનમાં પાછળ, હવે ચીન સામ...

2006-07માં 18.68 લાખ હેક્ટરમાં વાવેતર થતું હતં તે કુલ વાવેતરમાં 17 ટકા વાવેતર હતું. આ વર્ષોમાં મગફળીનો વિયત વિસ્તાર તો 2 લાખ હેક્ટર માંડ હતો. જે બતાવે છે કે મગફળીને સિંચાઈ આપી શકાય એવો વિસ્તાર તો માત્ર 11 ટકા જ હતો. તેનો એ મતલબ કે મગફળી પકવતાં ખેડૂતો 15 વર્ષ પહેલાં માત્ર ચોમાસાના વરસાદ પર આધારિત હતા. આ વર્ષમાં મગફળીનું કુલ ઉત્પાદન 32.85 લાખ મે.ટન થ...