Tag: Gujarat has come down from 45 percent to 31 percent in drug production
દવા ઉત્પાદનમાં ગુજરાત 45 ટકાથી 31 ટકા સુધી દેશમાં આવી ગયું
ફાર્મા સેકટરના ૪પ૦૦ થી વધુ ઉત્પાદન એકમો સાથે ગુજરાત દેશના કુલ ફાર્માસ્યુટિકલ આઉટપૂટમાં ૩૧ ટકા યોગદાન આપે છે.
ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ એમ. કે. દાસે જણાવ્યું હતું કે, ગુજરાત એ નવીન તકોની ભૂમિ છે. ભારતના કુલ IEMના ૫૧ ટકા રોકાણ એક માત્ર ગુજરાતમાં થયું છે. રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિ અને ઝડપી નિર્ણયોના પરિણામે દેશનું ૩૧ ટકા ફાર્મા ઉત્...