Sunday, November 16, 2025

Tag: Gujarat Heavy Chemicals Ltd.

જીએચસીએલઃ નાના રોકાણકારોના ખિસ્સાને પરવડે તેવી સ્ક્રિપ

અમદાવાદ,તા:૨૯ ઓગસ્ટની 22થી ગુજરાત હેવ્વી કેમિકલ્સ લિમિટેડ કંપનીના શેરમાં રૂા.185ની સપાટીથી પકડેલી સુધારા તરફી ચાલ આગામી દિવસોમાં ચાલુ રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે. અત્યારે સ્ક્રિપનો ભાવ રૂા. 220-222ની રેન્જમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા બાવન અઠવાડિયામાં સ્ક્રિપે રૂા.178નું બોટમ અને રૂા. 277નું ટોપ જોયું છે. આજેય સ્ટોક માર્કેટમાં જીએસસીએલના શ...