Tag: Gujarat High Court
ભાજપના નેતાએ મુખૌટા દંડનો વિરોધ કર્યો, વડી અદાલત અમાનવીય બની
અમરેલી, 9 સપ્ટેમ્બર 2020
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉક્ટર ભરત કાનાબારે માસ્ક વગર બહાર નીકળતા લોકોની પાસેથી વસૂલવામાં આવતા 1 હજાર રૂપિયાના દંડને અમાનવીએ ગણાવ્યો છે. ડૉક્ટર ભરત કાનાબારે લખ્યું છે કે, 'કોરોનાની વર્તમાન સ્થિતિમાં જાહેરમાં માસ્ક વગર નીકળવું તે સમાજ વિરોધી કૃત્ય છે તે કબૂલ, પણ વિકરાળ આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ઝઝૂમી રહેલા આમ આદમીન...
ગુજરાત વડી અદાલતનો ઓએનજીસીને રૂ.5 કરોડ આપી દેવા કસ્ટમ્સને આદેશ
અમદાવાદ, 21 ફેબ્રુઆરી, 2020
ગુજરાત હાઈકોર્ટે કસ્ટમ્સ વિભાગને ગુરુવારે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓએનજીસી)ને રૂ.5 કરોડ રિફંડ કરવાનો આદેશ આપ્યો હતો, જે પીએસયુ પર ઓઇલ વેલ ડ્રિલિંગ ઇક્વિપમેન્ટની આયાત સામે 1986 માં લેવામાં આવ્યા હતા.
ન્યાયાધીશ એસ આર બ્રહ્મભટ્ટ અને ન્યાયાધીશ એ.પી. ઠાકરની બનેલી હાઈકોર્ટની ડિવિઝન બેંચે નિર્દેશ આપ્યો હતો. ...
દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને ગર્ભપાતની મંજૂરી આપતી વડી અદાલત
ભુજ,તા.૭: દુષ્કર્મનો ભોગ બનેલી કચ્છની ૧૩ વર્ષની સગીરાના ગર્ભપાતની આડે રહેલી કાયદાકીય ગૂંચ હાઇકોર્ટે દૂર કરી છે. ૨૪ અઠવાડિયાનો ગર્ભ ધરાવતી આ સગીરાના ગર્ભપાત માટે તેના પરિવારજનોને ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલે ગર્ભપાતના કાયદા અન્વયે ઇનકાર કરી દીધો હતો. સરકારની માર્ગદર્શિકા મુજબ ૨૦ અઠવાડિયાથી વધુ ગર્ભ ધરાવનારના ગર્ભપાત માટે પ્રતિબંધ છે. આ કિસ્સામા...
ધવલ જાની સામે કડક કાર્યવાહીના બદલે ભ્રષ્ટ પ્રક્રિયાથી સરકારે બઢતી આપી
અમદાવાદ, તા. 18
વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી જીતેલા ભાજપના ઉમેદવાર અને આ બેઠકના ચૂંટણી અધિકારીએ કાવતરાથી ભારત સરકારના ચૂંટણી પંચનો ગુનો કર્યો છે અને લોકપ્રતિનિધિત્વ ધારાના અમલમાં ભ્રષ્ટ પ્રક્રિયા કરી હોવાનું નીરિક્ષણ ગુજરાત હાઈકોર્ટે કર્યું છે. અને હવે આ કેસની સુનાવણી આગાની 15મી નવેમ્બર મુકરર કરવામાં આવી છે.
કોર્ટે...
ટોરેન્ટ,રીલાયન્સ જીઓ,ટાટા જેવી કંપનીઓએ પચાસ કીલોમીટરના રસ્તાઓ ખોદી નાં...
અમદાવાદ,તા.૧૭
અમદાવાદમાં જયાં મેયરે દિવાળીના પર્વ પહેલા તમામ તુટેલા રસ્તાઓ રીસરફેસ કરવા તંત્રને કડક આદેશ આપ્યા છે.ત્યાં ચોંકાવનારી વિગતો એવી બહાર આવી છે કે,અમદાવાદમાં વિવિધ કંપનીઓને અલગ-અલગ હેતુ માટે રોડ ઓપનીંગની પરમીશન ચોમાસાના ચાર મહીના બાદ કરતા તમામ સમયે આપવામા આવે છે.ટૂંકમાં આ કંપનીઓને અમદાવાદના સાત ઝોનના કોઈપણ વિસ્તાર,મહોલ્લા કે સોસાયટી અથવા ...
2017માં તૂટેલા રોડ મુદ્દે અમપાએ હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી
અમદાવાદ,તા.૧૫
અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭માં તૂટેલા ૨૨૫ કિલોમીટરના રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી એક પીઆઈએલ સંદર્ભમાં અમપા દ્વારા હાઈકોર્ટ સમક્ષ એક એફિડેવિટ રજૂ કરાઈ છે. જેમાં રોડ તૂટવા મામલે આસિસ્ટન્ટ સિટી ઈજનેર અને આસિસ્ટન્ટ ઈજનેર કક્ષાના ૩૯ ઈજનેર સામે દંડનીય કાર્યવાહી કરાઈ હોવાનું જણાવાયું છે. જ્યારે એડિશનલ અને ડેપ્યુટી સિટી ઈજનેર કક્ષા...
કાયદા પ્રધાને હાઈકોર્ટની કાર્યવાહી સામે ઉઠાવેલા વાંધા બાદ માફી માંગી
અમદાવાદ, તા. 09
રાજ્યનાં કાયદા પ્રધાન સામે થયેલી ઈલેક્શન પિટીશન મામલે આજે તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. પિટીશન કર્યા બાદ તેને કાઢી નાખવાની ચૂડાસમાની દાદને હાઈકોર્ટે ફગાવ્યા બાદ કાયદા પ્રધાને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે હાઈકોર્ટની કામગીરી સામે વાંધો ઉઠાવ્યો હતો. આ અંગે આજે દલીલો થઈ હતી અને કોર્ટના આદેશના પગલે કોર્ટમાં હાજર થયા બાદ ત...
અમદાવાદની 50 વર્ષ જૂની ફ્લાઇંગ ક્લબને બંધ કરી દેવા નોટીસ આપવામાં આવી
અમદાવાદ,તા.6
અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા 50 વર્ષથી કાર્ય કરી રહેલી જૂની પુરાણી અમદાવાદ ફ્લાઇંગ ક્લબને બંધ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. આ ક્લબને બંધ કરી દેવાની નોટીસ આપવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટનો વહીવટ અદાણી જૂથને આપ્યા પછી આ પગલું ભરવામાં આવ્યું છે.
ફલાઈંગ કલબ બહાર જતા એરપોર્ટ ઓથોરીટીનો વિસ્તાર વધશે
રાજ્યના હવાઇ ઉડ્ડયન વિભાગનું કહેવુ...
ભૂપેન્દ્રસિંહ પર કોર્ટની ભિંસ વધી, 27મીએ જુબાની માટે હાજર થવા ફરમાન
અમદાવાદ, તા. 23
રાજ્યના શિક્ષણ અને કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની મુશ્કેલીમાં વધારો થયો છે. ચૂડાસમાની જીતને પડકારતી અરજી મુદ્દે સુનાવણી મામલે ગુજરાત હાઈકોર્ટે તેમની સામે ઈલેક્શન પિટીશન કેસમાં જુબાની આપવા માટે સમન્સ ઈશ્યૂ કર્યું છે. અને ચૂડાસમાને 27મી ઓગસ્ટે હાજર રહેવાના ફરમાન સાથેનું આ સમન્સ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના અશ્વિન રાઠોડ...
પ્રેમ પ્રકરણમાં સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યાં, પ...
ગાંધીનગર,તા:૧૯
સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાએ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરીને પોલીસ પર હેરાનગતિના આરોપ લગાવ્યાં છે, તેમનું કહેવું છે કે તેમનો કેસ દિલ્હીનો છે તેમ છંતા ગુજરાત પોલીસ દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યાં છે, દહિયાના આક્ષેપો બાદ કોર્ટે રાજ્ય સરકારને 22મી ઓગસ્ટ સુધીમાં વલણ સ્પષ્ટ કરવા આદેશ આપ્યો છે, દિલ્હીની મહિલા નીલુસિંગે દહિયા પર છેત...