Wednesday, November 13, 2024

Tag: Gujarat Highcourt

કોંગ્રેસને રાહત: તાલાલાના કોંગ્રેસ ધારાસભ્ય ભગા બારડનું સભ્યપદ યથાવત

ગાંધીનગર,તા.06 ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તલાલાના કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડનું ધારાસભ્ય તરીકેનું સભ્ય પદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ યથાવત રાખ્યું છે. કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ પર ભ્રષ્ટાચારના આરોપને લીધે સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી રહતી. જેના લીધે વિધાનસભાના નિયમ મુજબ બે વર્ષ કરતા વધારે સજા થ...

મારી દિકરી ઈશરત નિર્દોષ હતી, તેને ન્યાય મળે તે માટે પંદર વર્ષથી લડતા હ...

અમદાવાદ,તા.01 વર્ષ 2004માં  અમદાવાદ પોલીસે કોતરપુર વોટર વર્કસ પાસે કોલેજ સ્ટુડન્ટ ઈશરત જહાન સહિત ચાર વ્યકિતનું એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતું. આ એન્કાઉન્ટર બનાવટી હોવાનો પોલીસ પર આરોપ લાગ્યો હતો. આ મામલે પહેલા ગુજરાત પોલીસની એસઆઈટી અને બાદમાં સીબીઆઈએ કેસ સંભાળ્યો હતો હતો, પરંતુ આ ઘટનાના 15-15 વર્ષ બાદ ન્યાય મળતો નથી તેવી હતાશા સાથે ઈશરતની માતા શમ...

વીજળી વિભાગની બેદરકારી

શહેરના વીજળી વિભાગની એક બેદરકારી ગુજરાત હાઈકોર્ટની સામે આવેલા સત્યમેવ કોમ્પ્લેક્સની બહાર રોડ પર આવેલી ડીપીમાં જોવા મળી છે. સપ્તાહ દરમિયાન અતિ વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર આવેલા રોડ સાઈડ પર એક ડીપી છેલ્લાં કેટલાંક દિવસથી ખૂલ્લી પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ખૂલ્લી ડીપી કે ખૂલ્લા વાયરના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. અને હાલમાં વરસાદી મોસમ પણ પ...

જસ્ટિસ વિક્રમ નાથની ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અલ્હાબાદના જસ્ટિસ વિક્રમ નાથની નિમણૂક કરાઇ છે. કેન્દ્ર સરકારના ન્યાય અને કાયદા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અલ્હાબાદ હાઈકોર્ટમાં જજ તરીકે કાર્યરત જસ્ટિસ વિક્રમ નાથને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોલેજિયમ દ્વારા ગત તા. 22 ઓગસ્ટન...

અનુ.જાતિ સમાજના લોકોએ રાજ્યપાલને પત્રો લખી DYSP ફાલ્ગુની પટેલ સામે ગુન...

મોડાસા, તા.૦૫ મોડાસા તાલુકાના ખંભીસર ગામના  જયેશ ડાહ્યાભાઈ રાઠોડ નામના દલિત યુવકના વરઘોડામાં ગામમાં વરઘોડો કાઢતા પટેલ સમાજ અને વરઘોડામાં રહેલા લોકોના ટોળા આમને-સામને આવી જતા ઘર્ષણ પેદા થયા પછી બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ અધિકારી અને કર્મચારીઓને નિશાન બનાવી મારી નાખવાના ઇરાદે અણીદાર પથ્થરો વડે ઘા કરતા અને સરકારી વાહનોમાં...

કોર્ટમાં પાસપોર્ટ હોવા છતાં અન્ય રિન્યૂ પાસપોર્ટ ઉપર વિદેશ પ્રવાસ કર્ય...

અમદાવાદ, તા. 19 વિવાદાસ્પદ વિપુલ ચૌધરીનો પાસપોર્ટ કોર્ટમાં જમા હોવા છતાં પણ રિન્યૂ કરાવેલા અન્ય પાસપોર્ટ પર વિદેશ પ્રવાસ કરવા સામે રાજ્ય સરકારે વિપુલ ચૌધરીનાં જામીન રદ્દ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. કોર્ટે જે તે સમયે તેમને દાણ કૌભાંડમાં શરતી જામીન આપ્યા હતા તેનો સરેઆમ ભંગ હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અરજી સંદર્ભે હવે સાગર...