Tag: Gujarat International Finance Tec-City
ટોચની ચાર કંપની ગિફ્ટ સિટીમાં ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન બિઝનેસ સ્થાપશે
ગાંધીનગર,તા:૨૮ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક- ગિફ્ટ સિટીમાં માઈક્રોસોફ્ટ, ગૂગલ, વિઝા અને માસ્ટરકાર્ડ ટૂંક સમયમાં ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન બિઝનેસ શરૂ કરે તેવી સંભાવના છે. આ સાથે ગુજરાત સરકાર ગિફ્ટ સિટીને ફિનટેક હબ તરીકે વિકસાવશે, જેના માટે ફિનટેક પોલિસીની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું હત...
ગુજરાત – ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ, કલીન એનર્જી , ઉચ્ચશિક્ષણ, પ્રવા...
ગાંધીનગર,તા.21 અમેરિકાના ન્યૂજર્સી અને ગુજરાત વચ્ચે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ કરવામાં આવ્યોછે.આ સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ હેઠળ ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ,કલીનએનર્જી, હાયર એજ્યુકેશન, ટૂરિઝમ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સહિત આરોગ્ય તેમજ વેપાર – રોકાણ ક્ષેત્રે પરસ્પર સહયોગની નવી દિશા ખૂલશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની મૂલાકાતે આવેલા ન્...
વિશ્વના 100 શહેરોમાં ગિફ્ટ સિટીનું સ્થાન 69મું અને મુંબઇનું સ્થાન 92મા...
ભારતના ફાયનાન્સિયલ હબ બનાવવા નિકળેલા આપણા રાજનેતાઓ માટે ચોંકાવનારી બાબત એવી છે કે વિશ્વના ટોપ ટ્વેન્ટિ શહેરોમાં ભારત કે ગુજરાતનું એકપણ શહેર ફાયનાન્સિયલ હબ બની શક્યું નથી. આપણે મુંબઇને ફાયનાન્સિયલ કેપિટલ કહીએ છીએ અને ગાંધીનગરના ગિફ્ટ સિટીને ગુજરાતનું ફાયનાન્સિયલ હબ માનીએ છીએ પરંતુ આ બન્ને સિટીનું લિસ્ટમાં નામ ખૂબ પાછળ છે.
ગ્લોબલ ફાયનાન્સિયલ સેન્ટ...