Tag: Gujarat is not the police number 1
ગુજરાતની પોલીસ નંબર 1 નથી, દેશમાં 12માં સ્થાને અને ન્યાયમાં 7મું સ્થા...
ગુજરાતની રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટી ખાતેના ઔપચારિક કાર્યક્રમમાં જાહેર થયેલા ભારત ન્યાયમૂર્તિ અહેવાલ 2019માં ગુજરાત 18 રાજ્યોમાં આઠમા ક્રમે જાહેર થયો હતો.
ભારતના ન્યાય અહેવાલ 2019માં જણાવાયું હતું કે, ગુજરાત પોલીસના 12 માં, જેલના 9 માં, ન્યાયતંત્રમાં 7 માં અને કાયદાકીય સહાયમાં 6ઠ્ઠા ક્રમાંકે છે. અહેવાલમાં જે મુદ્દાઓ ઉભા થયા છે તેનું જિલ્લા-કક્ષા...