Tag: Gujarat lead in India
ખેડૂતોએ ગુજરાતના લોકોને કેળા ખાતા કરી દીધા, કેળા ખાવામાં ગુજરાતના લોક...
ગાંધીનગર, 3 ઓગસ્ટ 2020
માણસ દીઠ ગુજરાતમાં વર્ષે 71 કિલો કેળા પેદા થાય છે. ગુજરાતે માણસ દીઠ 15 કિલો કેળાનું ઉત્પાદન 10 વર્ષમાં કરી બતાવ્યું છે. મહિને 6 કિલો કેળા દરેક માણસ ખાય છે. આમ કેળાનું જબ્બર ઉત્પાદન ખેડૂતો કરી શક્યા છે. ગુજરાત સરકારે કેળાના ઉત્પાદન અંગે હમણાં જ એક અહેવાલ જાહેર કર્યો છે. ભારતના લોકો વર્ષે 23 કિલો કેળા ખાય છે. તેની સામે ગુજર...