Tag: Gujarat Legislative Assembly
સુવર્ણ મંદિર અંબાજીમાં નવી સત્તા લાવવા કાયદો બનાવાયો, ભ્રષ્ટાચાર દૂર ક...
ગાંધીનગર, 24 સપ્ટેમ્બર 2020
અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળની રચના કરવા ગુજરાત વિધાનસભાએ વિધેયક પસાર કર્યું
રાજ્યના પવિત્ર યાત્રાધામોનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. યાત્રાધામ અંબાજીના વિકાસ શ્રધ્ધાળુઓને સુખ-સગવડો પુરી પાડવા માટે અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળની રચના કરાશે.
ગુજરાત વિધાનસભામાં અંબાજી યાત્રાધામ અંબાજ...
અનાજનું ચિંતાજનક રીતે ગુજરાતમાં ઉત્પાદન ઘટી ગયું
ગાંધીનગર : ગુજરાતમાં ચિંતાજનક હદે અનાજનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર પછી 2020માં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, અનાજનું ઉત્પાદન -8.58 લાખ ટન ઘટી ગયું છે. તેથી ગુજરાત હવે અન્ન ક્ષેત્રે ખાદ્ય ધરાવતો પ્રદેશ બની ગયો છે. બહારથી અનાજ આયાત કરીને ગુજરાતના લોકોને આપવામાં આવી રહ્યું છે. 2014-15માં 77.99 લાખ ટન અનાજ પાક્યું હતુ...