Tag: Gujarat Maritime Board
1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ ભાવનગરમાં સ્થપાશે
ગાંધીનગર,તા:10 ગુજરાતના ભાવનગરમાં 1900 કરોડ રૂપિયાના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સીએનજી પોર્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટથી ભાવનગર વિશ્વના નકશામાં અંકિત થઈ જશે. બ્રિટનસ્થિત ફોરસાઇટ જૂથ અને મુંબઈસ્થિત પદ્મનાભ મફતલાલ ગ્રૂપના સહયોગમાં સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે.
ગુજરાતના મુખ્યમંત્ર...
મેરી ટાઈમ બોર્ડે નિયમોને નેવે મૂકીને કંડલા પોર્ટની અંદર જ બીજું પોર્ટ ...
અમદાવાદ, તા.25
ગુજરાત મેરિટાઈમ બોર્ડે આશ્ચર્યજનક રીતે હવે દીનદયાળ પોર્ટ ટ્ર્સ્ટ તરીકે ઓળખાતા જૂના કંડલા પોર્ટ ટ્ર્સ્ટની અંદર જ પ્રસ્થાપિત નિયમોને ચાતરી જઈને કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના મીઠીરોહર વિસ્તારમાં મેસર્સ આહિર સોલ્ટ્સ એન્ડ એલાઈડ પ્રોડક્ટ્સ લિમિટેડને નવી જેટ્ટી બનાવવાની છૂટ આપી દીધી છે. મોટા બંદરના ધંધા પર અસર ન પડે તે માટે તેની 100 કિ...