Tag: Gujarat may be hit
ગંગાના મેદાની ભાગોમાં વિનાશક ભૂકંપ આવી શકે, ગુજરાત હીટ થઈ શકે
આઈઆઈટી કાનપુરના એક નવા અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે, દિલ્હીથી બિહારની વચ્ચે વિનાશક ભૂકંપ આવી શકે છે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ૭.૫થી ૮.૫ની વચ્ચે રહી શકે છે. સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર જાવેદ એમ મલિકે કહ્યું છે કે, આ દાવા માટેનો આધાર એ છે કે, છેલ્લા ૫૦૦ વર્ષમાં ગંગાના મેદાની ભાગોમાં કોઇ મોટો ભૂકંપનો આંચકો આવ્યો નથી. રામનગરમાં ચાલી ર...