Tag: Gujarat Open Karate Championship – 2019
સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપમાં યશ્વીએ ગોલ્ડ મેડલ મેળવ્યો
અમદાવાદ, તા.1
તાજેતરમાં હિંમતનગર ખાતે યોજાયેલી ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશીપ-2019માં યશ્વી જાદવએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં યોજાયેલા ખેલ મહાકુંભમાં યશ્વી ગોલ્ડ મેડલ અને 3 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર મેળવી ચૂકી છે. આગામી નવેમ્બર મહિનામાં યોજાનાર રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં યશ્વીની પસંદગી કરાઈ છે. સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્...