Friday, November 22, 2024

Tag: Gujarat Police

ગુજરાત પોલીસનું મેન્યુઅલ 45 વર્ષમાં પહેલીવાર ગુજરાતીમાં તૈયાર થયું

વર્તમાન સમયમાં નવું પોલીસ મેન્યુઅલ તૈયાર કરનાર ગુજરાત, આંધપ્રદેશ પછી બીજા નંબરનું રાજ્ય છે.1975ના વર્ષમાં ગુજરાત રાજ્યના પોલીસ મેન્યુઅલની રચના થયાબાદ પ્રથમવાર આ નવું પોલીસ મેન્યુઅલ-2020 તૈયાર કરાયું છે. લગભગ 45 વર્ષના સમય ગાળા પછી પોલીસ મેન્યુઅલ તૈયાર કરવામાં આવ્યું છે. પોલીસિંગ માટેના અધિનિયમ, કાર્યરિતી, નિયમો અને તકનિકીમાં સમયાંતરે આવેલા બહોળા પર...

ગુજરાત પોલીસ રોજ 6 હજાર વાહનો પકડી લે છે

કોરોના સંક્રમણને અટકાવવા ત્રીજા તબક્કાના લૉકડાઉનના ત્રીજા તબક્કાનો શાંતિપૂર્ણ રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના તમામ લોકોએ લૉકડાઉનના શાંતિપૂર્ણ અમલની સાથે જ્યાં છૂટછાટ આપવામાં આવી છે તેવા વિસ્તારોમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગની જાળવણી રાખવામાં આવે તે માટેની વ્યવસ્થાઓ પોલીસ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્...

ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ...

ગાંધીનગર, 16 મે 2020 ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન વિભાગની ટૂંકી - એક અઠવાડિયા સુધીની આગા...