Tag: Gujarat Pollution Control Board
ગુજરાત સમગ્ર ભ્રષ્ટાચારમાં દેશમાં ત્રીજા નંબરે, રાજ્યમાં મહેસૂલ માથાનો...
ગાંધીનગર,તા:૨૨ ગુજરાત સરકારના વિભાગો તેમજ બોર્ડ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર દૂર કરવો કઠિન બનતો જાય છે. સરકારી કરપ્ટ ઓફિસર્સ અને કર્મચારીઓની ચેનલના કારણે લાંચ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા નંબરનું સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય બન્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં રોજની સરેરાશ 21 ફરિયાદ સામે આવી છ...
સાબરમતી નદીને શુદ્ધ કરવાનાં કોર્પોરેશનના દાવા ડિંડવાણા જ સાબિત થયાં
અમદાવાદ,તા.21
દેશની સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં સાબરમતીનો પણ સમાવેશ થાય છે, આ નાલેશીને દૂર કરવા માટે મ્યુનિ. કોર્પોરેશન અને મ્યુનિ. કમિશનરે સાબરમતી શુદ્ધ કરવાનું અભિયાન હાથ ધર્યું હતું, જેમાં નદીને ખાલી કરી હજારો લોકો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ નદીમાંથી લાખો ટન કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. જોવાનું એ છે કે આટલા મોટા અભિયાન બ...
હવામાંથી પ્રદુષણ ઓછું કરવા એમિશન ટ્રેડિંગ સ્કીમનું રાજીવ ગુપ્તાનું તૂત...
અમદાવાદ,તા:૧૭
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સોળમી સપ્ટેમ્બર 2019થી શરૂ કરવામાં આવેલી રહેલી એમિશન ટ્રેડિંગ સ્કીમ વાયુ પ્રદુષણને ઘટાડ્યા વિના મોટેપાયે હવાનુ પ્રદુષણ કરનારાઓને બચાવી લેવાનો એક કીમિયો જ હોવાનું જાણકારોનું કહેવું છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન રાજીવ ગુપ્તાએ પ્રદુષણ ઘટાડ્યા વિના પ્રદુષણ ઘટાડવાનો દેખાવ કરવા માટે આ તૂત...
મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર NGTનો વધુ એક કોરડો
મોરબી,તા:૧૩ મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વધુ એક કોરડો વીંઝતાં રૂ.500 કરોડનો દંડ ફટકાર્યો છે. એનજીટીએ કોલગેસ વાપરવા પ્રતિબંધ મૂકી દેતાં આમ તો લગભગ તમામે નેચરલ ગેસ વાપરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ અગાઉ કોલગેસ વાપર્યો હોવા અંગે એનજીટીએ આ પગલું ભર્યું છે.
કેટલાક સિરામિક ઉદ્યોગકારોએ આરોપ મૂક્યો છે કે મંજૂરી લીધી હોવા છતાં GP...