Tag: Gujarat Pradesh Congress Committee President Amit Chavda
નમસ્તે ટ્રમ્પમાં 1 લાખ લોકો અમદાવાદમાં ભેગા કરતાં કોરોના વધું ફેલાયો
અમદાવાદ, 7 મે 2020
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભીડ એકત્રિત થવાથી કોમ્યુનીટી ટ્રાન્સમીશન વધવાના સંજોગો ઉભા થયા હતા. ગુજરાતમાં કોરોના વાયરસ પ્રવેશવાની શરુઆત થઇ હતી. જેના કારણે આજે સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં આવી ગયું છે. આ અજાણતા થયેલી ભૂલ નથી, ગુનાઈત નિષ્કાળજી છે. તેમ કોંગ્રેસે જણાવ્યું છે.
સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોના વાયરસનો સામનો કરી રહ...