Tag: Gujarat ranks second in the country in the death of scavengers under Modi rule
મોદી રાજમાં સફાઈ કામદારોના મોતમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા નંબરે
છેલ્લા ત્રણ દાયકામાં થયેલા સફાઈ શ્રમિકો-કામદારોના મોતમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે : અમાનવીય પ્રથામાં મોતને ભેટતા સફાઈકર્મી-શ્રમીકો અંગે માનવ અધિકાર આયોગ કેમ પગલાં ભરતું નથી ?
• મેન્યુઅલ સ્કેવેન્જીંગ, સેપ્ટિક ટાંકી, ગટર સફાઈ જેવી અમાનવીય અને અપમાનજનક પ્રથાનો ગુજરાતમાં હજુ પણ યથાવત
• મેન્યુઅલ સ્કેવેન્જિંગની અમાનવીય અને અપમાનજનક પ્રથાને ...