Tag: Gujarat samachar
શ્રેય હોસ્પિટલમાં કોરોનાના 8 દર્દીઓ જીવતા ભૂંજાયા છતાં માલિક મહંત સામે...
અમદાવાદ, 28 નવેમ્બર 2020
નવરંગપુરાની કોવિડ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 8 દર્દીઓના મોત થયા હતા. આગની ઘટનાના 4 મહિના પછી શ્રેય હોસ્પિટલના માલિક અને મુખ્ય આરોપી સામે કોઈ ફરિયાદ થઈ નથી. અમદાવાદ શહેર પોલીસને માલિકની બેદરકારી સાબિત કરવા માટે હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી.
6 ઓગસ્ટની સવારે શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં મોટી આગ લાગી હતી. બાદમાં બહાર...
અમદાવાદમાં 250 હોસ્પિટલોમાં આગ સામક સાધનો નથી, 5 હજાર દર્દી પર મોતનું ...
અમદાવાદ, 28 નવેમ્બર 2020
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં, શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનાં સાધનો લગાવવા માટે પૂરતી જગ્યા નહોતી. શહેરની 2,250 હોસ્પિટલોમાંથી ઓછામાં ઓછી 11% હજી પણ ફાયર સેફ્ટી ઉપકરણો ઇન્સ્ટોલ કરેલી નથી. દરરોજ 50 હજાર ડોકટરો હોસ્પિટલમાં દાખલ થાય છે. જેમાં 250 હોસ્પિટલોમાં 5 હજાર ડોકટરો દાખલ છે. ત...
કોરોનામાં ગુગલનો ગુજરાતમાંથી વેપાર 500 કરોડ અને નફો રૂ.50 કરોડ, લોકોએ...
27 નવેમ્બર 2020
અમેરિકાની ટેક કંપની ગૂગલે ભારતમાં 2020માં કુલ આવક 34.8 ટકા વધીને 5,593.8 કરોડ રૂપિયા થઈ છે. જેમાં ગુજરાતના લોકો પાસેથી રૂ.500 કરોડની કમાણી અને 50 કરોડનો નફો કર્યો હોવાનું બજારનું અનુમાન છે. નાણાકીય વર્ષ 2019માં કંપનીની કુલ રેવેન્યૂ 4,147 કરોડ રૂપિયા રહી હતી.
ગૂગલ ઈન્ડિયાને નાણાકીય વર્ષ 2020માં 586.2 કરોડ રૂપિયાનો નફો થયો છે. જે અગ...
ચીન અને અમેરિકાની લડાઈમાં ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો ફાવી જશે, ચીન પર ...
ગાંધીનગર, 27 નવેમ્બર 2020
ચીન અને અમેરિકાના વેપાર યુદ્ધનો સીધો ફાયદો ગુજરાતને મળશે. ગુજરાતનો ખેતી અને કાપડ ઉદ્યોગ ફરી તેજીમાં આવી શકે. મોદી સરકાર સાનુકુળ વેપાર નીતિ ઘડી કાઢે તો જ ફાયદો મળશે. અમેરિકાએ ચીનના ઉત્પાદિત થતા ટેક્સટાઈલ ઉત્પાદનોની આયાત બંધ કરી દીધી છે. ચીન તેની રૂમાંથી બનતા તૈયાર ઉત્પાદનીની અમેરિકા ખાતેની નિકાસ ગુમાવી દે તેવો ભય છે. ઝેન્ગ...
દેશમાં પેદા થતી પવન અને સૂર્ય ઉર્જામાં ગુજરાતનો ફાળો 13 ટકા થઈ ગયો, 10...
ગાંધીનગર, 27 નવેમ્બર 2020
દેશની કુલ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત 13 ટકા યોગદાન આપે છે. રાજ્યની કુલ 30 ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનો 37 ટકા ફાળો એટલે કે 11 ગીગાવોટ ઉત્પાદન છે. દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટી 89230 મેગાવોટ છે. તેની સામે ગુજરાતે 11264 મેગાવોટ કેપેસિટીનું યોગદાન આપેલું છે. 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી સેકટરમાં 65 ગીગ...
વડોદરાની શાળાની 17 વર્ષની સાત્વિક ખેતીના કારણે આખા ગુજરાતની શાળાઓને ખે...
ગાંધીનગર, 27 નવેમ્બર 2020
એક શાળાની વાડીના કારણે ગુજરાતની તમામ શાળાઓને શાકવાડી તૈયાર કરવાની કાયદાકિય મંજૂરી રાજ્ય સરકારે આપી છે. વડોદરાની શાળાઓ પોતાનું ખેતર બનાવીને શાળાના બાળકો માટે શાલભાજી ઉગાડવાના પ્રોજેક્ટની જાણ સચિવાલયના શિક્ષણ વિભાગને થતાં વિભાગે જાહેર કર્યું છે કે, જે સરકારી પ્રાથમિક સ્કૂલમાં કિચન ગાર્ડન માટે જગ્યા હોય તો ત્યાં શિક્ષકો અન...
એઈડ્ઝની દવા શોધતાં ગુજરાતના વિજ્ઞાની ડો. મુકેશ શુક્લ, નેશનલ બાયોડિવર્સ...
ગાંધીનગર, 27 નવેમ્બર 2020
રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ દ્વારા એચ.આઈ.વીની સારવાર માટે દવાની શોધ કરનારા ગુજરાતના વિજ્ઞાની ડો. મુકેશ હરીલાલ શુક્લને મંજૂરી આપી છે. મંજૂરી પત્ર NBAના સેક્રેટરી જે. જસ્ટીન મોહને 4 નવેમ્બર 2020એ મોકલી આપેલો છે.
રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ દ્વારા લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, IPRની મંજૂરી માટે જૈવવિવિધતા અ...
મીઠી શેરડીની કડવી હકીકત, નર્મદા નહેરથી શેરડીનું વાવેતર વધ્યું નહીં પણ ...
ગાંધીનગર, 27 નવેમ્બર 2020
નર્મદા યોજનાનું વિપુલ પાણી ખેડૂતોને આપવામાં આવતું હોવાનો દાવો ભાજપની સરકારો કરતી આવી છે. પણ વાસ્તવિકતા જૂદી બહાર આવી છે. જ્યાં નહેર દ્વારા પાણી મળતું હોય ત્યાં હંમેશ ડાંગર અને શેરડી જેવા વધું પાણીથી પાકતાં પાકનું વાવેતર વધે છે. પણ ગુજરાતમાં નર્મદા યોજના આવી હોવા છતાં છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં શેરડીની ખેતી વધવાના બદલે ઘ...
રીલાયન્સ પણ હવે મોબાઈ ગેમ રમાડશે, જિયોટીવી પર સ્ટ્રીમ કરાશે
મુંબઈ, 26 નવેમ્બર 2020
જિયોગેમ્સ 27 દિવસની ક્લેશ રોયલ ટુર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે. તેના વિજેતાને ‘ઇન્ડિયાના ગેમિંગ ચેમ્પિયન’નો ખિતાબ આપવામાં આવશે.
ક્લેશ રોયલ એ ફ્રીમિયમ, રિયલ ટાઇમ, મલ્ટીપ્લેયર સ્ટ્રેટેજી વીડિયો ગેમ છે, જેમાં રોયલ અને તમારા મનગમતાં લડવૈયાઓ ઉપરાંત અનેક ભૂમિકાઓ ધરાવતાં પાત્રો ગેમ રમે છે. ધ ક્લેશ ઓફ ક્લેન્સ ટ્રૂપ્સ, સ્પેલ્...
ઢોંગી રાષ્ટ્રવાદી ભાજપની મોદી અને રૂપાણીની સરકાર, મુંબઈ હુમલામાં કસાબન...
ગાંધીનગર, 26 - 11 - 2020
પાકિસ્તાનના આતંકવાદીઓ 26 નવેમ્બર 2008માં ચાંચીયા બનીને ગુજરાતની અરબી સમુદ્રની ભારતીય જળસીમામાં ઘૂસી ગયા હતા. પોરબંદરની કુબેર બોટ નં.પીબીઆર 2342ના માલીક વિનુભાઈ મસાણીની માલીકીની બોટ લઈ દરિયામાં ફિશીંગ કરી રહ્યાં હતા. પોરબંદરની 'કુબેર બોટ'નું અપહરણ કર્યું હતું. તેના 6 ખલાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ગુજરાતના 6 સહિદોને ગુજ...
બીજ બેંક બનાવી લોકોને દુર્લભ વનસ્પતિના બી આપતા નિરલ પટેલ, વાયુ પરિવર્ત...
ગાંધીનગર, 26 નવેમ્બર 2020
પાલનપુરના નિરલ પટેલ કેટલાક સમય બીજ બેંક બનાવી રહ્યા છે. બીજ સંગ્રહ કરીને જુદા જુદા વિસ્તારમાં લોકોને આપે છે. જેથી લુપ્ત થવાના આરે આવેલા કે બહું ઓછી જગ્યાએ થતી વનસ્પતીઓને લોકો ઉગાડે.
નિરલ કહે છે કે, પ્રકૃતિ ચારેતરફ વિસ્તરે જુદા જુદા વિસ્તારમાં જઇને જુદા જુદા વૃક્ષો ફૂલોને વેલોનું વિસ્તરણ થાય તે હેતુથી સમગ્ર ગુજરાત...
નારિયેળ હૃદયને સ્વસ્થ રાખે છે, નારિયેળમાં ગુડ કૉલેસ્ટ્રોલ હોય છે, દરર...
નાળિયેરનો દિવસમાં એક જ વાર એક ટુકડો ખાશો તો પણ ઘણા રોગ નજીક પણ નહીં આવે. સ્વાસ્થ્યને સ્વસ્થ રાખનાર પૌષ્ટિક તત્ત્વઓથી ભરપૂર નારિયેળનો એક ટુકડો દરરોજ ખાવાથી ન માત્ર તમારી બૉડીની ઇમ્યૂનિટી વધે છે પરંતુ યાદશક્તિ પણ સારી રહે છે. નારિયેળ વિટામિન, મિનરલ, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે તેમાં પાણીનું પ્રમાણ પણ સારુ રહે છે એટલા માટે આ બોડીને હાઇડ્...
પ્રજાના નહીં નેતાઓના કામ કરનારા IAS-IPS નિવૃત્તિ થતાં નથી, કોણ નિવૃત્ત...
ગાંધીનગર, 25 નવેમ્બર 2020
નિવૃત્ત થયેલા અધિકારીઓ અરવિંદ અગ્રવાલ અને પીકે ગેરાને એક વર્ષનું એક્સટેન્શન સિનિયર અધિકારીઓની અછતના કારણે મળે તેવી સંભાવના છે. જીએસએફસીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર અરવિંદ અગ્રવાલ અને જીએસીએલના મેનેજીંગ ડિરેક્ટર પીકે ગેરાનો એક્સટેન્શન સમય આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થાય છે. જીએનએફસીના પૂર્ણ સમયના મેનેજીંગ ડિરેક્ટર ટૂંક ...
DySP જે.બી ગઢવીને 2 વર્ષની જેલ, પોલીસના અત્યાચારમાં ગુજરાત દેશમાં મોખર...
ગાંધીનગર, 24 નવેમ્બર 2020
ગુજરાત રાજ્યમાં પોલીસ દ્વારા નિર્દોષ વ્યક્તિની અટકાયત કરીને તેને ગેરકાયદેસર રીતે માર મારવામાં આવ્યો હોવાના કિસ્સાઓ સમગ્ર દેશમાં સૌથી વધું છે.
2006માં એક સગીર યુવકને માર મારવાના કેસમાં જૂનાગઢના કેશોદના DySP જે.બી ગઢવીને દેવગઢ બારીયા કોર્ટના જજ એ.જે. વાસુ દ્વારા 2 વર્ષની સજા અને 10 હજારનો દંડ નવેમ્બર 2020માં ફટમારવામાં આ...
સફેદ વાળ કાળા કરવાની ટીપ આપતાં અમદાવાદના રાજ વૈદ્ય બારોટ
અમદાવાદ, 24 નવેમ્બર 2020
વાળ સફેદ હોય તો તેની આયુર્વેદિક સારવાર છે. તાણ, અનિદ્રા, ચિંતા, હાઈ બ્લડ પ્રેશર કે આનુવંશિક કારણોસર વાળ સામાન્ય રીતે સફેદ હોય છે. અકાળે સફેદ વાળ રોગપ્રતિકારક ન હોવાથી થઈ શકે છે. એલોપેસીયા અને પાંડુરોગમાં રોતિકારક શક્તિ વાળ સફેદ કરી નાંખે છે. થાઇરોઇડ ડિસઓર્ડર, વિટામિન બી 12 ની ઉણપ અને ધૂમ્રપાનને કારણે વાળ ઝડપથી સફેદ થવા માં...