Tag: Gujarat Secondary and Higher Secondary Education Board
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી ઓનલાઇન કરવાન...
અમદાવાદ,તા.1
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી આગામી દિવસોમાં યોજવામાં આવનાર છે. કુલ 26 બેઠકો માટે સમગ્ર ગુજરાતમાંથી 50 હજારથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં હોય છે. સામાન્ય રીતે જયારથી બોર્ડની ચૂંટણી શરૂ થઇ ત્યારથી ઓફલાઇન એટલે કે પરંપરાગત પધ્ધતિથી મતદાન કરવામાં આવે છે. પરંતુ આગામી દિવસોમાં યોજાનારી બોર્ડની ...
રાજ્ય સરકારના નવા ગતકડાંની શરૂઆત, શિક્ષકો સામે દંડનાત્મક કાર્યવાહી
અમદાવાદ, તા. 21
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણી કરતાં શિક્ષકો સામે દંડનાત્મક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ચાલુ વર્ષે ત્રણેય પરીક્ષામાં થઇને અંદાજે છ હજારથી વધારે શિક્ષકોએ નાની-મોટી ભૂલો કરી હોવાની વિગતો બહાર આવી છે. આ શિક્ષકોની આજથી ગા...