Tag: Gujarat sold 10 units of electricity to Rs
10 રાજ્યોને 4 રૂપિયે યિનિટ વીજળી ગુજરાતે વેંચી
ઉત્તરપ્રદેશ ૯.પ૪ મિલીયન યુનિટ- બિહાર ૭.૧૩ મિલીયન યુનિટ – પશ્ચિમ બંગાળ ૮.પપ મિલીયન યુનિટ વીજળી ગુજરાત પાસેથી ખરીદી
ગુજરાતે પોતાની સરપ્લસ વીજળીનું દેશના ૧૦ રાજ્યોને વેચાણ કર્યુ છે. ગુજરાત વીજળીનું વિપૂલ ઉત્પાદન કરનારૂં રાજ્ય છે. વીજળીનો સંગ્રહ શકય ન હોવાને કારણે તેનું ઉત્પાદન માંગને આધિન હોય છે.
ગુજરાતે ર૦૧૯ના વર્ષમાં વીજળી વેચી છે તેમાં આંધ્...