Tag: Gujarat ST receives Transport Minister’s Road Safety Award
ગુજરાત એસ.ટી.ને મળ્યો ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ
સિદ્ધિ : ગુજરાત એસ.ટી. ૧ લાખ કિલો મીટરે ૦.૦૬ અકસ્માત રેઇટથી મુસાફર સુરક્ષા-સલામતિમાં સમગ્ર દેશમાં અગ્રેસર રહેતી ગુજરાત એસ.ટી
ગાંધીનગર, 8 ફેબ્રુઆરી 2020
ગુજરાત એસ.ટી.ને મળ્યો ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ ર૦૧૮-૧૯થી ઉમેરાઇ છે. આ એવોર્ડ અંતર્ગત વિજેતા ટ્રોફી તેમજ રૂ. બે લાખનો પુરસ્કાર કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીના હ...