Tag: Gujarat State Football Association
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખપદે પરિમલ નથવાણીના પુત્ર ધનરાજની વર...
નરેન્દ્ર આઈ. પંચોલી
અમદાવાદ, તા.28
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ)ની મેમનગર ખાતેના બોર્ડના કાર્યાલયમાં યોજાયેલી એજીએમ પ્રિસ્ક્રિપ્ટેડ એજન્ડા મુજબ કોઈજ ઉત્તેજના વિના માત્રને માત્ર ચાર હોદ્દાદારોના નામની જાહેરાત સાથે આજે પૂરી થઈ હતી. આ હોદ્દેદારોમાં પણ કોઈ ખાસ આશ્ચર્ય ઉપજાવે એવા નામ સામે આવ્યા નહતા અને પ્રમુખપદેથી અમિત શાહ, ઉપપ્રમુખપદેથી પરિમલ...