Tag: Gujarat Tracking
મોબાઈલ એપ્લીકેશન દ્વારા પરીક્ષાના પેપર ટ્રેક કરતું ગુજરાત
પ્રશ્નપત્રોની ગોપનીયતા અને વર્ગખંડોમાં સીલબંધ કવરમાં પહોચ્યા છે કે નહી તેની માહિતી મોબાઈલ દ્ધારા હવે મળતી થઈ
ગાંધીનગર, 7 માર્ચ 2020
હાલમાં ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ ચાલી રહી છે. મોબાઈલ એપ્લીકેશન ઘ્વારા પ્રશ્નપત્રોની ગોપનીયતાની જે ચૂસ્તવ્યવસ્થા કરાઈ છે તેનું નિદર્શન કરાયું હતું. તેનાથી પરીક્ષાઓમાં ગેરરીતિની હવે કોઈ સંભાવના રહેશ...