Tag: Gujarat Univesity
યુનિવર્સિટીના કુલપતિએ ભવનોમાં ફરજ બજાવતાં અધ્યાપકોને બીજા-ચોથા શનિવારે...
અમદાવાદ,તા:૧૦
ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં દર બીજા અને ચોથા શનિવારે કામકાજ બંધ રાખવામાં આવે છે. પણ કેમ્પસમાં આવેલા ભવનોમાં શૈક્ષણિક કાર્યો ચાલુ રાખવામા આવે છે. તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી ટીચર્સ એસોસીએશન ગુટા દ્વારા ટાવરની જેમ ભવનોમાં પણ બીજા અને ચોથા શનિવાર રજા જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. યુનિવર્સિટીએ હાલ તો તેનો સ્વીકાર કરી લીધો છે. આ મુ...