Tag: Gujarat Vidhya
મહાત્મા ગાંધીના શિક્ષણ સંબંધી વિચારો પર રાષ્ટ્રીય પરિસંવાદ
અમદાવાદ, તા. 29
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તથા એસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટી, નવી દિલ્હી દ્વારા ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે આગામી ૩૦ સપ્ટેબર તેમજ ૧ ઑક્ટોબર, ૨૦૧૯ એમ બે દિવસ માટે મહાત્મા ગાંધીના શિક્ષણ સંબંધી વિચારો અને પ્રયોગો સહિતના મધ્યસ્થ વિચાર સાથે કુલપતિઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પરિષદમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ ...