Tag: gujarat
બનાસકાંઠાના 12 ગામમાં વિચિત્ર નિયમો— છોકરીઓ મોબાઇલ ફોન નહીં રાખી શકે.
ગુજરાતના આદિવાસી સમાજની જેમ ઠાકોર સમુદાયના નિયમો પણ એવા હોય છે કે જાણીને નવાઇ લાગે. બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજની વસતી વધારે છે તેથી ભાજપ અને કોંગ્રેસમાં ઠાકોર સમાજના આગેવાનો જોડાય છે અને ધારાસભ્ય તેમજ સંસદસભ્યો બને છે. આશ્ચર્યની બાબત એવી છે કે નેટવર્કિંગ અને ઓનલાઇન એજ્યુકેશનના સમયમાં ઠાકોર સમાજે જે કડક નિયમો બનાવ્યા છે તેને ઠાકોર સમાજના ધારાસભ્...
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુજરાતની પ્રજાને ગરીબ બનાવવા શિક્...
પ્રાથમિક શિક્ષણનું 90 ટકા ખાનગીકરણ કરી દેતા ભૂપેન્દ્ર ચૂડાસમા
પ્રાથમિક શાળાઓની સંખ્યા અને છેલ્લા બે વર્ષમાં નવી શાળાઓને આપવામાં આવેલી મંજુરી અંગે વિધાનસભામાં ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં કુલ શાળાઓ ખૂલે છે તેમાં ગુજરાત સરકાર માત્ર 10 ટકા જ ખોલે છે. બાકીની 90 ટકા શાળા ખાનગી ખૂલે છે. ખાનગી નવી ગ્રાન્ટેટ શાળા...
વિશ્વબેન્કની સહાયથી ઉત્તર અને મધ્ય ગુજરાતના માર્ગો પહોળા થશે, 656 કરોડ...
ઉત્તર ગુજરાતના મહેસાણા થી સિદ્ધપુર રસ્તાને છ માર્ગીયકરણ કરવાનું કામ 230 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે
ગાંધીનગર- ઉત્તર અને મધ્ય ગુજરાતના માર્ગોને પહોળા કરવા માટે અને નવા બનાવવા માટે વિશ્વબેન્કની સહાયથી 656 કરોડનો ખર્ચ કરાશે. કુલ 136 કિલોમીટરના માર્ગોને ચાર માર્ગીય કરવામાં આવશે. મહેસાણા-સિદ્ધપુર અને સિદ્ધપુર-પાલનપુર માર્ગને 445 કરોડના ખર્ચે છ માર્ગી...
ગુજરાતમાં સિંહોના મૃત્યુમાં વધારો
રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. તે અન્વયે રાજ્યમાં સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મે-૨૦૧૫માં કરવામાં આવેલ, જેમાં ૧૦૯ સિંહ, ૨૦૧ સિંહણ, ૧૪૦ સિંહબાળ અને ૭૩ પાઠડા સહિત કુલ ૫૨૩ સિંહની વસ્તી હતી. તે પૈકી તા. ૧-૬-૨૦૧૭થી તા. ૩૧-૫-૨૦૧૯ સુધીમાં છેલ્લા બે વર્ષમાં અનુક્રમે ૫૨ સિંહ, ૭૪ સિંહણ, ૯૦ સિંહબાળ અને ૬ વ.ઓ. એમ કુલ ૨૨૨ સિંહોના ...
ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું માર્કેટ બન્યુ ગુજરાત
રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ દિનપ્રતિદિન કફોડી બની રહી છે. એકબાજુ ખેડૂતોને પાકવીમાની સમસ્યા, ખાતરની ઊંચી કિંમત અને ઓછું ખાતર, મગફળીમાં ભેળસેળ વગેરેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી ત્યાં પોતાનાં પાકને બચાવવા માટે મોંઘા ભાવની જંતુનાશક દવાઓ અને તેમાં પણ ભેળસેળ તેમ જ તે બનાવટી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. નવાઈની વાત એ છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં રાજકોટમ...
શાળા માંથી પસાર થતો નેશનલ હાઈવે
જાફરાબાદ તાલુકા ના મીઠાપુર માં શાળા પરિસર અને નેશનલ હાઇવે બને ભેગા થયા
નેશનલ હાઇવે ઓથોરીટી એ સ્કુલ ના પાંચ ઓરડા અને પ્રોટેક્શન વોલ તોડી પાડતા બાળકો ભારે હાલાકી .. સરકારી પ્રાથમિક શાળા ના બાળકો દોડી ને હાઈવે પર જતા રહે છે
૧૮૦ જેટલા વિદ્યાર્થી ઓ નું ભણતર ભય તળે
એક તરફ સરકારી શાળા અને તેના પરિસર માંથી પસાર થતો નેશનલ હાઇવે . નેશનલ હાઇવે ના કારણે સરક...
લાઠી તાલુકા ના શેખ પીપરીયા એ કરી જળ હરિત ક્રાંતિ .
ગ્રામ્ય જનો એ જાત મહેનત થી ગામ આસપાસ ૧૭ ચેકડેમો બનાવ્યા . ચોમાસા ની શરૂઆતે જ તમામ ડેમો ભરાઈ જતા ગામ ના તળ ઊંચા આવી ગયા . પાણી ની સમસ્યા થી કાયમી નો છુટકારો .
ગ્રામ્ય જનો દ્વારા વાવેલા ૫૦૦૦ વૃક્ષો ઉજરી જતા ગામ માં લીલી છમ ચાદર છવાઈ
સરકાર દ્રારા પાણી બચાવવા અને વૃક્ષોનું વાવેતર કરવાના અભિયાનને ખરા અર્થમાં સાર્થક કર્યુ હોય તો તે છે અમરેલી જિલ્લાનું...
રૂપાણીનાં રાજકોટમાં સૌથી વધુ ગરીબો વધ્યા
ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને લગતાં પ્રશ્નોની ઝડી વરસાવીને સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બીપીએલ યાદીમાં સમાવેશ કરવાની મળેલી અરજી સંદર્ભે સરકાર રાજ્યમાં વિકાસની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાનું સરકારે રજૂ કરેલા જવાબમાં જોવા મળ્યું છે. આવા ગરીબ કુટુંબોની છેલ્લાં બે વર્ષમાં...
બીચ ફેસ્ટિવલ પાછળ 3.85 કરોડનો ખર્ચ કરાયો
રાજયમાં છેલ્લા બે વર્ષમાં પાંચ સ્થળે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. જેની પાછળ કુલ 3.85 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હોવાનું રાજ્યના પ્રવાસન મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું.
વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે, તા. 31-03-2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં ક્યાં ક્યાં સ્થળે બીચ ફ...
29 હજાર પ્રોજેક્ટ પડતા મૂકાયા
વર્ષ 2019ની વાયબ્રન્ટમાં ઘણા દેશોએ પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાની મનાઈ કરી દીધી હતી. 2003થી 2017ના 8 વાયબ્રન્ટમાં 76,512 એમ.ઓ.યુ. થયા હતા, તે પૈકી 47,594 પ્રોજેક્ટ અમલમાં આવ્યા અને 28,918 પ્રોજેક્ટ ડ્રોપ કરવામાં આવ્યા. આ વાયબ્રન્ટોમાં રૂ. 107 લાખ 17 હજાર 322 કરોડનું અપેક્ષિતમૂડીરોકાણ હતું, જેની સામે ખરેખર મૂડીરોકાણ માત્ર રૂ. 13 લાખ 45 હજાર ...
ખાનગી કંપનીઓ પાસેથી મોંઘી વિજળી સરકારે ખરીદ કરી
વિધાનસભા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, વર્ષ 2001-02માં સરકારી વીજ મથકોની વીજ ઉત્પાદનની ક્ષમતા 4584 મેગાવોટ હતી, જેની સામે વીજ ઉત્પાદન 23327 મિલિયન યુનિટ થયું હતું. વર્ષ 2017-18માં વીજ ઉત્પાદન ક્ષમતા 5517 મેગાવોટ થઈ, જેની સામે વીજ ઉત્પાદન માત્ર 23683 મિલિયન યુનિટ થયું છે.
વર્ષ 2...
ગરીબી ઘટયાના દાવા પોકળ – આશરે 36 હજાર લોકો એ બીપીએલમાં સમાવેશ મા...
ગુજરાત વિધાનસભા કોîગ્રેસ પક્ષના માનનીય ધારાસભ્યશ્રીઓએ તા. ૧૫-૭-૨૦૧૯ના રોજ માન. અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રીને બીપીએલ યાદીમાં સમાવેશ કરવાની મળેલ અરજીઓ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી
રાજય સરકાર રાજયમાં વિકાસની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ છે. રાજયમાં દિનપ્રતિદિન ગરીબો વધી રહયા છે. આવા ગરીબ કુટુંબોની છેલ્લા બે વર્ષમાં ૩૫,૯૪૬ અર...
ભાજપની સરકારમાં 17 હજાર લોકો કેરોસીનના કાળાબજાર કરતાં પકડાયા
ગુજરાતમાં ગરીબોને મળતા કેરોસીનના કાળાબજારનો બે વર્ષમાં 17584 દરોડા પાડીને કેરોસીનનો મોટો જથ્થો પકડ્યો છે જે ખુલ્લા કાળા બજારમાં વેચાતો હતો.
પુરવઠા વિભાગે પાડેલા દરોડામાં 45.68 લાખ લીટર કેરોસીન પકડ્યું છે જે ખુલ્લા બજારમાં વેચવા માટે લઇ જવામાં આવ્યું હતું. વિભાગે કસૂરવારોને 2.31 કરોડ રૂપિયાનો દંડ પણ કર્યો છે. નવાઇની વાત એવી છે કે રેશનિંગનું કેરોસી...
મોરારી બાપુના નામે થયેલું અનાજ કૌભાંડ રૂ12 હજાર કરોડનું, રૂપાણીએ દવાબી...
મોરારીબાપુ - મોરારી દાસ હરિયાણીના નામે રેશનકાર્ડ પણ બનાવાયું હતું. સુરતના અબજોપતિ વેપારી વસંત ગજેરા, પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી અને દિલીપ સંઘાણીના ભાઈ ચંદુ સંઘાણીના નામે રેશન કાર્ડ કાઢીને તેના નામે અનાજ ઉપાડી લેવામાં આવતું હતું. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા દીઠ 40થી 50 હજાર બોગસ રેશન કાર્ડ બન્યા હોવાનો આરોપ પણ છે. વડોદરામાં તો આવા 4,900 રેશન કાર્ડ ...
ગુજરાતના રાજ્યપાલપદે આચાર્ય દેવવ્રતની નિમણૂંક કરવામાં આવી છે
ગુજરાતના રાજ્યપાલપદે આચાર્ય દેવવ્રતની નિમણૂંક કરવામાં આવી છે.
ગુજરાતી
English