Wednesday, September 24, 2025

Tag: Gujarati film

હેલ્લારો, રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ફિલ્મની વાત …

અમદાવાદ,14 દિગ્દર્શકની ખુરશી પર બેસીને એક સારી ફિલ્મ આપવા બદલ અભિષેક શાહને દિલથી સલામ આપવી જ પડે ગાંઠનું ગોપીચંદન કરીને અમોએ આફિલ્મજોઇ છે, ઓવારણા લેવાનું મન થાય એવી ગમેલી આ ફિલ્મમાં એક પ્રકારની અધુરપનોઅસંતોષપણછે, કેટલાક ઊભા થતા સવાલો પણ છે. ભગવાનઃઆવ વત્સ, શું હાલચાલ છે? વત્સઃ અરે પ્રભુ, એક ગુજરાતી ફિલ્મએ તરખાટ મચાવી દીધો છે. અત્ર તત્ર સર્વત્...