Tag: Gujarati Government
પેટ્રોલ ડીઝલમાં હજી ભાવ વધારો ઝીંકાશે, મકાનો સસ્તા કરાશે
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ મોંઘો થશે પરંતુ મકાન કે ફ્લેટ સસ્તાં થશે, એનું મુખ્ય કારણ સરકારના કરવેરાની ફેરબદલ છે. રાજ્યનું નાણાં ખાતું સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશનના દરો ઘટાડવા માગે છે જ્યારે પેટ્રોલિયમ પેદાશો પરનો વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) વધારવા માગે છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું છે કે ગુજરાત સરકારની કરવેરાની આવક ઓછી થઇ છે...