Wednesday, February 11, 2026

Tag: Gujarat’s tribals

આદિવાસીઓના આર્થિક કેન્દ્રો હાટ બજાર ફરી શરૂ કરાવો, બેહાલ સ્થિતી છે

ગાંધીનગર, 15 ડિસેમ્બર 2020 વ્યારામાં ભાજપના નેતાના પૌત્રીના લગ્નના વિવાદ બાદ હાટ બજારો બંધ કરી દેવાયા હતા તે ચાલું કરવા માટે આદિવાસી પ્રજામાં ફરી એક વખત માંગ ઊભી થઈ છે. વ્યારામાં આવેલા વિવિધ ગામોમાં નાના ધંધા રોજગારો માટે હાટ બજાર ચાલે છે. જ્યાં આસપાસના ગામના લોકો ખરીદ અને વેચાણ કરવા માટે આવે છે. જેસીંગપુરા, ડોલારા, ઉંચામાળા, કોહલી, કેળકુઇ ગામોમ...