Tuesday, February 3, 2026

Tag: Gujrat

દિવાળી માટે ફટાકડા બનાવવાનું ધમધોકાર કામકાજ

અમદાવાદ,15 દિવાળી માટે ફટાકડા બનાવવાનું ધમધોકાર કામકાજ દિવાળી નજીક આવતાંની સાથે જ ફટાકડા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલે છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ ફટાકડાનું ધુમ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. લોકોને આનંદ આવે તેવા ફટાકડા કારીગરો દ્વારા બનાવાઇ રહ્યાં છે. ખાસ કરીને બાળકોને મજા આવે તેવા વૈવિધ્યસભર ફટાકડા બની રહ્યાં છે.

રાજ્યના એસટી વિભાગના કર્મચારીઓને સરકારે આપી દિવાળીની ભેટ

ગાંધીનગર, તા.૧૫ રાજ્ય સરકારે એસટી વિભાગના તમામ કર્મચારીઓ અને ફિક્સ પગાર પર કામ કરી રહેલા કર્મચારીઓના પગાર વધારો મંજૂર કર્યો છે. જેને લઈ આ પગાર વધારો જાહેર કરાતા રાજ્ય સરકારની તિજોરી પર 94 કરોડનું ભારણ વધશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા એસટીના કર્મચારીઓના પગાર વધારા મુદ્દે જે રજૂઆતો ક...

હું કોંગ્રેસનો રાજા હતો, ધારું તેને આખા દેશમાં ટિકીટ અપાવી શકતો, હું ક...

અમદાવાદ, તા.૧૫ ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યારે અલ્પેશ ઠાકોરને લઇને દરરોજ નવા નવા રહસ્યો ખૂલી રહ્યા છે. આ વખતની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓમાં સૌ કોઈની નજર રાધનપુર વિધાનસભા બેઠક પર છે. સોમવારે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે...

ગુજરાતના ડેરી, કેમિકલ અને ટેક્સટાઈલ ઉદ્યોગનો આરઈસીપી એગ્રીમેન્ટ સામે વ...

અમદાવાદ,તા.15 રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવલ ઇકોનોમિક પાર્ટનરશીપના કરાર કરવામાં આવે અને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માત્ર તેના 5થી 10 ટકા ડેરી ઉત્પાદનો ભારતના બજારમાં ઠાલવવાનું શરૂ કરી દે તો સમગ્ર ભારતના દૂધ ઉદ્યોગને માઠી અસર પહોંચી શકે તેમ છે. હા, તેની સીધી અસર હેઠળ દૂધની અને દૂધની બનાવટોની ક્વોલિટીમાં કદાચ સુધારો જોવા મળી શકે છે. દૂધ અને ડેરી ઉપરાં...

7 -12ના ઉતારાના વેરિફિકેશન માટે તલાટીઓને ધંધે લગાડતાં કામ ખોરંભે

હિંમતનગર, તા.૧૨ 1951 થી 2004 સુધીના હસ્ત લિખિત 7 X 12 ના મેન્યુઅલ પાના સ્કેન કરી અપલોડ થઇ ગયા બાદ તમામ પાનાનું બે દિવસમાં ઓન સ્ક્રીન વેરિફિકેશન કરવા કલેક્ટર અને ડીડીઓ દ્વારા તલાટીઓને 20 કલાકની ત્રણ શિફ્ટમાં ધંધે લગાડાતા પંચાયતની કામગીરી ખોરંભે પડી છે. નોંધનીય છે કે 2 જી ઓક્ટોબરે લેખિત સૂચનામાં રેવન્યુ તલાટીઓની બાદબાકી થઇ જતાં ભારે રોષ અને અન્યાય...

સરખેજ પોલીસે હુમલાખોર મોહસીન સામે ગુનો નોંધ્યો

અમદાવાદ, તા.12 ભાડાની રિક્ષા ચલાવતા યુવકને રૂપિયાની લેવડદેવડમાં એક શખ્સે ગળાના ભાગે ચપ્પાનો ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો છે. હત્યાનો પ્રયાસ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત યુવકે ફોન કરીને રિક્ષા માલિકને જાણ કરતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. સરખેજ પોલીસે આ મામલે મોહસીન  સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નારોલ શાહવાડી ભર...

અતિવૃષ્ટિના કારણે સાબરકાંઠામાં 50 ટકાથી વધુ પાક થયો નિષ્ફળ

સાબરકાંઠામાં પડેલા વધુ વરસાદને લઈને મગફળી, કપાસ, મકાઈ અને ડાંગરનાં પાકનો સોથ વળી ગયો છે, જ્યારે કપાસના 40 ટકા પાકને નુકસાન થયું છે. જો કે સરકારે ખેતીવાડી ખાતાને પાકના નુકસાન અંગે સરવૅ કરીને સત્વરે ખેડૂતોને પાક સહાય તથા પાકવીમાનાં નાણાં ચૂકવીને ખેડૂતોની દિવાળી સુધારવી જોઈએ. જમીનમાં પાકીને તૈયાર થયેલી 57 હજાર હેક્ટર મગફળી ફરીથી ઊગી ગઈ છે. કપાસમાં ...

જીઈબી અને એફએસએલના સ્પષ્ટ અભિપ્રાય બાદ આચાર્યની બેદરકારી બહાર આવતા ફરિ...

ખેરાલુ, તા.04 ખેરાલુ તાલુકાના મલેકપુર ગામના ભાઠા વિસ્તારની પ્રાથમિક શાળામાં આઠ દિવસ અગાઉ ધોરણ 7માં અભ્યાસ કરતા કિશોરનું પાણીની મોટરના વાયરથી વીજકરંટ લાગવાથી મોત નીપજવાના બનાવમાં કિશોરના પિતાએ ખેરાલુ પોલીસ મથકે સ્કુલના આચાર્યની બેદરકારીને લીધે દીકરાનું મોત થયાની બુધવારે સાંજે ફરિયાદ નોંધાવતાં પોલીસે આચાર્યની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે સબ...

ધરોઇ ડેમ બે વર્ષે છલકાયો, બે કેનાલમાં 650 ક્યુસેક પાણી છોડાયું

મહેસાણા, તા.૦૩ ઉપરવાસમાં થયેલા સારા વરસાદને લઇ ધરોઇ ડેમમાં બુધવારે સાંજે પાણીની સપાટી 620.78 ફૂટે પહોંચી હતી. ડેમ 95.17 ટકા પાણી ભરાતાં વહીવટી તંત્ર દ્વારા પાણીના જથ્થાના નિયંત્રણ માટે આ સિઝનમાં પહેલીવાર જમણા અને ડાબા કાંઠાની કેનાલમાં 650 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમ બે વર્ષમાં પહેલીવાર છલોછલ ભરાતાં આ વર્ષે પીવા તેમજ સિંચાઇ માટે પાણીની સમ...