Tag: Guwahati
જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ હવાઇમથકો ખાનગી કંપનીને ચલાવવા આપવા નિ...
મંત્રીમંડળે જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં ભારતીય હવાઇમથક સત્તામંડળના ત્રણ હવાઇમથકોને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે લીઝ પર આપવાની મંજૂરી આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠક દરમિયાન જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ ખાતે આવેલા ભારતીય હવાઇમથક સત્તામંડળ (AAI)ના ત્રણ હવાઇમથકોને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશ...