Tag: H.F. cow
સંગીતથી ગાયને દોહતા આણંદના જયેશ પટેલ, ગાય ન્યુટ્રલ થઈ જાય છે
Jayesh Patel of Milk City Anand extracts milk by listening to music to the H.F. cow
ગાંધીનગર, 18 માર્ચ 2021
આણંદના બોરસદ તાલુકાના ઝારોલા ગામના 50 વર્ષની ઉંમરના પશુપાલક અને ખેડૂત જયેશભાઈ શંભુભાઈ પટેલને પશુપાલનના વિજ્ઞાની માનવામાં આવે છે. તેઓ પશુને લગતી દરેક બાબતને વિજ્ઞાનની દ્રષ્ટિથી જૂએ છે. 12 ધોરણનો અભ્યાસ કરેલા જયેશભાઈ આજે પશુપાલકો અને વિજ્...