Tuesday, March 24, 2026

Tag: Hackers look at India’s nuclear plants

ભારતના અણુ પ્લાન્ટો ઉપર હેકર્સની નજર

દક્ષિણ કોરિયાના એક બિન લાભકારી ગુપ્તચર સંગઠન દ્વારા ઓનલાઇન અભ્યાસ કર્યા બાદ દાવો કર્યો છે કે તમિળનાડુના કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટપર ઉત્તર કોરિયાના હૈકર્સની ચાંપતી નજર રહેલી છે. આના માટે કેટલાક કારણો પણ રહેલા છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર થયેલા માલવેયર અટેકના જવાબદાર લોકો ઉત્તર કોરિયાના નિકળ્યા છે. સંગઠને પોતાના દાવામાં કેટલાક નક્કર દસ્તાવેજ...