Tag: Hacking
વિદેશીઓને ઠગીને ડોલર પડાવતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ
અમદાવાદ,
રાતોરાત કરોડપતિ થવાના સપનાઓ જોઇને યુવાઓ હવે બોગસ કોલ સેન્ટર ચલાવી રહ્યાં છે. ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા થોડા જ સમયમાં બોગસ કોલ સેન્ટરનો રાફડો ફાટ્યો છે, પોલીસ પણ એક પછી એક આવા કોલ સેન્ટર પકડી રહી છે.
શહેરના ચાંદખેડાના સર્કલ પાસે ચાલી રહેલા બોગસ કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ચાંદખેડા પોલીસ અને ઝોન-2 ડીસીપી વિજય પટેલની ટીમે દ...