Monday, December 23, 2024

Tag: Hardik Patel

HARDIK PATEL

હાર્દિક પટેલ, ગુજરાતના રાજકારણનો નવો નાયક? ભાજપે તેના પર ઝુલમ શરૂ કર્ય...

ગાંધીનગર, 22 નવેમ્બર 2020 ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખ તથા વિરોધપક્ષના નામો પર ચર્ચા શરૂ, હાર્દિક પટેલ પણ કતારમાં છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ હાર માટે રાજીનામાં આપી દીધા બાદ હવે નવા પ્રમુખ માટે ચર્ચા શરૂ થઈ છે.  આ બંને નેતાઓએ તાજેતરમાં થયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં 8 સીટો પર મળેલી હારની ...

હાર્દિક પટેલની ફેસબુક પર ચૂંટણી સભા-રોડ શોની રીચ 35 લાખ થઈ, કોઈ એક નેત...

અમદાવાદ, 5 નવેમ્બર 2020 મંદી અને કોરોનાના કારણે ચૂંટણી પ્રચારમાં લોકોની સભાઓ કરવા કરતાં સોશિયલ મિડિયામાં લોકો સાથેનો સંપર્ક એકદમ વધી ગયો છે. ગુજરાતમાં પેટા ચૂંટણી થઈ તેમાં સૌથી વધું લોકપ્રિય નેતા એવા હાર્દિક પટેલે પ્રત્યક્ષ સભાઓ કરતાં તેના સોશિયલ મિડિયામાં જોનારાઓ સૌથી વધું છે. ભાજપ અને કોંગ્રેસના કોઈ એક વ્યક્તિના ભાષણ સૌથી વધું સાંભળેલા હોય એવા ય...

હાર્દિક પટેલનો મોટો દાવો કોંગ્રેસ કરજણ બેઠક 25 હજાર મતોથી જીતશે

પેટાચૂંટણીનો પ્રચાર હાલ ચરમસીમા પર છે ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ જીતના દાવા કરી રહ્યાં છે.  કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કરજણમાં ભાજપ પર આક્ષેપોની ઝડી વરસાવી હતી. હાર્દિક પટેલે સંબોધન કરતાં કહ્યું હતું કે, 2017માં સભા કરવા આવ્યો હતો ત્યારે મારી પર કેસ થયો હતો,  અક્ષયભાઈ જે હાલ ભાજપના ઉમેદવાર બની ગયા છે તેમના લીધે કેસ સહન કર્યો હતો. આ...

3 લાખ બેકાર સિવિલ ઈજનેરની જેમ હવે કૃષિ સ્નાતક સાથે રૂ.1500 કરોડ લૂંટવા...

અમદાવાદ, 3 સપ્ટેમ્બર 2020 સિવિલ એન્જીનિયરીંગમાં સ્નાતક થયા પછી માંડ 20 ટકા યુવાનોને રોજગારી મળે છે. વર્ષ 2015માં 11 હજાર સિવિલ એન્જીનિયર ગુજરાતમાં તૈયાર થયા હતા. 2020માં 71 હજાર સિવિલ એન્જીનીયરીંગની બેઠકો છે. જેમાં 80 ટકા ખાનગી કોલેજ કે યુનિવર્સિટાના છે. જે ઘટી રહી છે. હાલ 3 લાખ સિવિલ એન્જીનિયર ગુજરાતમાં બેકાર છે. હવે કૃષિ યુનિવર્સિટીઓમાં પણ ખાન...

ગુગલમાં સર્ચ કરતાં મોદી પછી કોંગ્રેસના હાર્દિક પટેલની છબી સૌથી વધું દે...

ગુજરાતમાં કોંગ્રેસ 29 વર્ષની સત્તામાં નથી. નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં નરેન્દ્ર મોદીને જવાબ આપવો જોઇએ તેવું માનતા કોંગ્રેસના નેતાઓ કહે છે કે, તે માટે હાર્દિક પટેલ ફીટ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના ભાષણમાં નરેન્દ્ર મોદીની વિરૂદ્ધમાં એકપણ શબ્દ ઉચાર્યો ન હતો. તેથી તેઓ પેટાચૂંટણીઓ જીતી ગયા હતા. હાર્દિકે મોદીને જાહેરમાં ગાળો આપવાનું બંધ ...

જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ મળ્યા અને ટ્વીટ કર્યું, કૃત્રિમ વિરોઘ ...

અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસના ઉપપ્રમુખ હાર્દિક પટેલ બનાસકાંઠામાં મળ્યા હતા. તે અંગે એક ટ્વીટ હાર્દિક પટેલે કર્યું તેની સાથે તેનો અલ્પનીય વિરોધ શરૂં થઈ ગયો હતો. કારણ કે બન્ને મળીને વિજય રૂપાણી સરકારના કૌભાંડો જાહેર કરવાના હતા. આ રહ્યું એ ટ્વીટ મને બનાસકાંઠા જિલ્લામાં મારો સાથી મળ્યો. હું અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ગરીબ પરિવારોની...
Ek Gha । Dilipsingh Kshtriya । AGN । allgujaratnews.in । Gujarati News ।

2019માં ભાજપ સાથે રહેનારા પાટીદારો શું હાર્દિક પટેલના ‘હાથ’...

Will Patidars living with BJP in 2019, support Hardik Patel's 'hand' ? એક સમયે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને પછીથી કૉંગ્રેસનોનો હાથ પકડી ને પંજા સાથે જોડાયેલા હાર્દિક પટેલને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.મહત્વની વાત અને મજાની વાત એ છે કે હાર્દિક ને આગામી સમયમાં ગુજરાતમાં પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે જ કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે, ...

ગેંગ વોર – સુરતના ગેંગ લીડર હાર્દિક પટેલ અને સૂર્યાની હત્યા

સુરતમાં ફરી એકવાર ગેંગવાર થયું છે. સુરતના વેડરોડ ખાતે આવેલી માથાભારે શખ્સ સૂર્યા મરાઠી(સુરેશ શ્રીરામભાઈ પવાર)ની ઓફિસમાં સાતેક જેટલા ઈસમો તીક્ષ્ણ તલવાર, છરા, ચપ્પા સહિતના ઘાતક હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા. બે હત્યા કરવામાં આવી છે. એક સમયના સૂર્યા મરાઠીના સાગરીત અને હાલમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને તેના માણસોએ સૂર્યા પર હુમલો કર્યો હતો. સૂર્...

રાહુલ મોડલ ફ્લોપ થતાં કોંગ્રેસમાં જૂના નેતાઓ ફરી લાઇમ લાઇટમાં આવશે

ગાંધીનગર, તા.26 ગુજરાતમાં રાહુલ મોડલ ફ્લોપ થતાં પ્રદેશ કોંગ્રેસમાં જૂના નેતાઓ ફરી લાઇટમાં આવી શકે છે. ખાસ કરીને કેન્દ્રીય નેતા અહમદ પટેલ તેમજ ગુજરાતમાંથી ફેંકાઇ ગયેલા ત્રણ મહારથીઓ – અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલનો સમય પાછો આવી રહ્યો છે.  સોનિયા ગુજરાતના પરિણામોની સમીક્ષા કરશે ગુજરાતની પેટાચૂંટણીમાં કોંગ્રેસને મળેલા વ...

ખેડૂત નેતા હાર્દિક પટેલે મુખ્ય પ્રધાન રૂપાણીને પત્રમાં શું લખી મોકલ્યુ...

ગુજરાતના ખેડૂત નેતા હાર્દિક પટેલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને 1 ઓક્ટોબર 2019માં લીલા દુષ્કાળમાં ખેતીને કેવી ખાનાખરાબી થઇ તે અંગે પત્ર લખીને ખેડૂત હીતમાં માંગણી કરી છે. તેથી કૃષિ પ્રધાન રણછોડ ફળદુ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તુરંત કૃષિ વિભાગને ખેતીમાં નુકસાની અંગે સરવે કરવાની સૂચના આપવી પડી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોને મદદ કરવાની તૈયારી હાર્દિ...

હાર્દિકની સાથે જોડાયેલા અને અત્યારે ભાજપમાં ભળી ગયેલા પાટીદાર નેતાઓને ...

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવીને હવે પૂર્ણ વિરામ મૂકનારા હાર્દિક પટેલનો અન્ય પાટીદારોએ આભાર માનવો જોઇએ કે તેના કારણે કેટલાક યુવા પાટીદારોને નવી નોકરી મળી છે. હાર્દિકના આંદોલનને કારણે સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકા અનામત મળી છે. હાર્દિક જ કારણ છે કે તેની સાથે જોડાયેલા અને અત્યારે ભાજપમાં ભળી ગયેલા પાટીદાર નેતાઓને જલસા પડી રહ્યાં છે. ગુજરાતમાં જ...