Saturday, March 15, 2025

Tag: Harij

કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, મશીનો મૂકી પાણીનો નિકાલ

હારીજ-સમી ,તા:૦૩ ચોમાસામાં અવિરત વરસેલા વરસાદથી સમગ્ર વઢિયાર પંથકની નીચાણ વિસ્તારની જમીનો પાણીના બેટમાં ફેરવાઇ ગઇ છે. ત્યારે સમી તાલુકાના રવદ પાલિપુર અને સમી વચ્ચે આવેલી હજારો વિઘા જમીનનું પાણી નિકાલ કરવા ખેડૂતોએ કમર કસી છે. આઠ દસ ફાઇટર મશીન ગોઠવી છેલ્લાં ત્રણ દિવસથી રાતદિવસ એક કરી ખેતરના પાણી લોટેશ્વર માઈનોઁર કેનાલમાં ઠાલવી રહ્યાં છે. સમી તાલુકામા...

ITI નજીક ટ્રકની પાછળ ટ્રક ટકરાતાં પાછળના ટ્રકચાલકનું મોત

હારિજ, તા.૧૨  હારિજ આઈ.ટી.આઈ પાસે ગુરુવારની મોડી રાત્રિએ આગળ જતી ટ્રકના ચાલકે ઓચિંતી ઉભી રાખતા પાછળ આવી રહેલી ટ્રક ટકરાતા પાછળની ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું. બહુચરાજી તાલુકાના રણેલા ગામના ડ્રાઇવર ઠાકોર કકુજી વેલાજી મહેસાણાથી અંજાર ખાતે ટ્રક વજન ભરી ગયા હતા, ગુરુવારે પરત ફરતા મોડી રાત્રિએ મહેસાણા આવી રહ્યા હતા. ત્યારે હારીજ રાધનપુર હાઇવે પર આવ...

સમીના કોડધા નજીકનો વાડીલાલ ડેમ બે વર્ષ બાદ છલકાયો

હારિજ, તા.૧૬ સમી તાલુકાના કોડધા નજીક કચ્છના નાના રણમાં પાટણ વન વિભાગે વરસાદી પાણીના સંગ્રહ માટે વર્ષ 1996-97માં બનાવેલો વાડીલાલ ડેમ બે વર્ષ બાદ છલકાયો છે. ગત 25 ફેબ્રુઆરીના રોજ ડેમને ઊંડો કરવાનું કામ શરૂ કરાયું હતું. જેના કારણે એક કિલોમીટરના ઘેરાવામાં પથરાયેલા આ ડેમમાં 9600 ચોરસ ઘનમીટર કરતાં વધુ પાણી સંગ્રહ થયું છે. વન વિભાગના ફોરેસ્ટર વિજયસિ...